તારી ને મારી વચ્ચે એક
તારી ને મારી
વચ્ચે એક અરીસો મૂક,
જો દેખાય આરપાર તો થોડી
પ્રેમથી મારી બાજુ ઝુક.
tari ne mari
vacche ek ariso muk,
jo dekhay arapar to thodi
premathi mari baju jhuk.
Love Shayari Gujarati
4 years ago
પ્રેમ જો સાચો હોય ને
પ્રેમ જો સાચો
હોય ને સાહેબ,
તો ખરાબમાં ખરાબ
સમયમાં પણ એ તમારો
સાથ નિભાવી શકે છે !!
prem jo sacho
hoy ne saheb,
to kharabama kharab
samayma pan e tamaro
sath nibhavi shake chhe !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમ એટલે એકબીજાને, એકબીજાથી વધારે
પ્રેમ એટલે
એકબીજાને, એકબીજાથી
વધારે સુખ આપવાની
હરીફાઈ !!
prem etale
ekabijane, ekabijathi
vadhare sukh apavani
harifai !!
Love Shayari Gujarati
4 years ago
એક મિનિટમાં થાય એને પ્રેમ
એક મિનિટમાં થાય
એને પ્રેમ ના કહેવાય ઢીંગલી,
જેના વગર એક મિનીટ પણ ના રહી
શકાય એને પ્રેમ કહેવાય !!
ek minitam thay
ene prem na kahevay dhingali,
jena vagar ek minit pan na rahi
shakay ene prem kahevay !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમ વાયદાઓ કરવાથી નહીં, સમય
પ્રેમ
વાયદાઓ કરવાથી નહીં,
સમય અને સાથ આપવા
થી વધે છે !!
prem
vayadao karavathi nahi,
samay ane sath apava
thi vadhe chhe !!
Love Shayari Gujarati
4 years ago
થાય ચર્ચા ગલીઓમાં આપણી તો
થાય ચર્ચા
ગલીઓમાં આપણી તો થવા દે,
પોસાય તો પ્રેમ કર નહીં
તો જવા દે !!
thay charcha
galioma apani to thava de,
posay to prem kar nahi
to java de !!
Love Shayari Gujarati
4 years ago
તમે કોઈનાથી દુર રહીને ખુશ
તમે કોઈનાથી
દુર રહીને ખુશ નથી,
તો એ વ્યક્તિ માટે તમારો
પ્રેમ સાચો હશે !!
tame koinathi
dur rahine khush nathi,
to e vyakti mate tamaro
prem sacho hashe !!
Love Shayari Gujarati
4 years ago
કોઈ પોતાનું દિલ એમનેમ ના
કોઈ પોતાનું દિલ
એમનેમ ના આપે સાહેબ,
એણે તમારી પર ભરોસો
કર્યો છે કે તમે દુઃખી નહીં કરો !!
koi potanu dil
emanem na ape saheb,
ene tamari par bharoso
karyo chhe ke tame dukhi nahi karo !!
Love Shayari Gujarati
4 years ago
ક્યાંક પ્રેમ એવો પણ હોય
ક્યાંક પ્રેમ
એવો પણ હોય છે મિત્રો,
હાથમાં હાથ નથી હોતા ને
આત્માથી આત્મા બંધાયેલો
હોય છે !!
kyank prem
evo pan hoy chhe mitro,
hathama hath nathi hota ne
atmathi atma bandhayelo
hoy chhe !!
Love Shayari Gujarati
4 years ago
નથી કોઈ કારણ છતા વરસી
નથી કોઈ કારણ
છતા વરસી જાઉં છું,
તને જોઉં છું ને હું થોડો
બહેકી જાઉં છું !!
😘😘😘😘😘😘😘😘
nathi koi karan
chata varasi jau chhu,
tane jou chhu ne hu thodo
baheki jau chhu !!
😘😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
4 years ago
