એક મિનિટમાં થાય એને પ્રેમ
એક મિનિટમાં થાય
એને પ્રેમ ના કહેવાય ઢીંગલી,
જેના વગર એક મિનીટ પણ ના રહી
શકાય એને પ્રેમ કહેવાય !!
ek minitam thay
ene prem na kahevay dhingali,
jena vagar ek minit pan na rahi
shakay ene prem kahevay !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ વાયદાઓ કરવાથી નહીં, સમય
પ્રેમ
વાયદાઓ કરવાથી નહીં,
સમય અને સાથ આપવા
થી વધે છે !!
prem
vayadao karavathi nahi,
samay ane sath apava
thi vadhe chhe !!
Love Shayari Gujarati
3 years ago
થાય ચર્ચા ગલીઓમાં આપણી તો
થાય ચર્ચા
ગલીઓમાં આપણી તો થવા દે,
પોસાય તો પ્રેમ કર નહીં
તો જવા દે !!
thay charcha
galioma apani to thava de,
posay to prem kar nahi
to java de !!
Love Shayari Gujarati
3 years ago
તમે કોઈનાથી દુર રહીને ખુશ
તમે કોઈનાથી
દુર રહીને ખુશ નથી,
તો એ વ્યક્તિ માટે તમારો
પ્રેમ સાચો હશે !!
tame koinathi
dur rahine khush nathi,
to e vyakti mate tamaro
prem sacho hashe !!
Love Shayari Gujarati
3 years ago
કોઈ પોતાનું દિલ એમનેમ ના
કોઈ પોતાનું દિલ
એમનેમ ના આપે સાહેબ,
એણે તમારી પર ભરોસો
કર્યો છે કે તમે દુઃખી નહીં કરો !!
koi potanu dil
emanem na ape saheb,
ene tamari par bharoso
karyo chhe ke tame dukhi nahi karo !!
Love Shayari Gujarati
3 years ago
ક્યાંક પ્રેમ એવો પણ હોય
ક્યાંક પ્રેમ
એવો પણ હોય છે મિત્રો,
હાથમાં હાથ નથી હોતા ને
આત્માથી આત્મા બંધાયેલો
હોય છે !!
kyank prem
evo pan hoy chhe mitro,
hathama hath nathi hota ne
atmathi atma bandhayelo
hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
નથી કોઈ કારણ છતા વરસી
નથી કોઈ કારણ
છતા વરસી જાઉં છું,
તને જોઉં છું ને હું થોડો
બહેકી જાઉં છું !!
😘😘😘😘😘😘😘😘
nathi koi karan
chata varasi jau chhu,
tane jou chhu ne hu thodo
baheki jau chhu !!
😘😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
3 years ago
લાગણીઓને વળી કયાં કોઈ દ્વાર
લાગણીઓને
વળી કયાં કોઈ દ્વાર હોય છે,
જ્યાં મન મળે ત્યાં જ એને
હરિદ્વાર હોય છે !!
laganione
vali kaya koi dvar hoy chhe,
jya man male tya j ene
haridvar hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
જો દુઆથી બધું મળે, તો
જો દુઆથી બધું મળે,
તો હું તને જ માંગુ !!
😘😘😘😘😘
jo duathi badhu male,
to hu tane j mangu !!
😘😘😘😘😘
Love Shayari Gujarati
3 years ago
જે મળવાનું જ નથી, એને
જે મળવાનું જ નથી,
એને પણ ચાહતા રહેવું
એ દરેકની હિંમતની
વાત નથી !!
je malavanu j nathi,
ene pan chahata rahevu
e darekani himmatani
vat nathi !!
Love Shayari Gujarati
3 years ago
