પ્રેમમાં છોકરી માટે જાન આપો
પ્રેમમાં છોકરી માટે
જાન આપો કે ના આપો,
પણ એને માન જરૂર
આપજો સાહેબ !!
premama chhokari mate
jan apo ke na apo,
pan ene man jarur
apajo saheb !!
Love Shayari Gujarati
4 years ago
સાચો પ્રેમ એ જ છે
સાચો પ્રેમ એ જ છે જેમાં
ગુસ્સે થવાનો હક્ક બંનેને હોય,
પણ અલગ થવાનો હક્ક
કોઈને નહીં !!
sacho prem e j chhe jema
gusse thavano hakk bannene hoy,
pan alag thavano hakk
koine nahi !!
Love Shayari Gujarati
4 years ago
આ પ્રેમ બહું જ પજવે
આ પ્રેમ
બહું જ પજવે છે,
જોને છાનોમાનો કરું છું,
તોય ગામ આખું ગજવે છે !!
😘😘😘😘😘😘😘
aa prem
bahu j pajave chhe,
jone chanomano karu chhu,
toy gam akhu gajave chhe !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
4 years ago
પ્રેમ એક એવી લાગણીઓનું બંધન
પ્રેમ એક એવી
લાગણીઓનું બંધન છે,
જેમાં માણસ ખુદને પણ ભૂલી
જાય છે બીજા માટે !!
prem ek evi
laganionu bandhan chhe,
jema manas khudane pan bhuli
jay chhe bija mate !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમ માત્ર એવા વ્યક્તિને કરજો,
પ્રેમ માત્ર
એવા વ્યક્તિને કરજો,
જે તમને સમજવાના બધા
પ્રયત્ન કરે !!
prem matr
eva vyaktine karajo,
je tamane samajavana badha
prayatn kare !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમ કિંમતી છે, પણ ઈજ્જત
પ્રેમ
કિંમતી છે,
પણ ઈજ્જત
અણમોલ છે !!
prem
kimmati chhe,
pan ijjat
anamol chhe !!
Love Shayari Gujarati
4 years ago
જે વ્યક્તિ પોતાની રીતે પ્રેમ
જે વ્યક્તિ
પોતાની રીતે પ્રેમ ઈચ્છે છે,
એના માટે એક દિવસ પ્રેમ
ગુમાવવાનો વારો આવે છે !!
je vyakti
potani rite prem icchhe chhe,
ena mate ek divas prem
gumavavano varo aave chhe !!
Love Shayari Gujarati
4 years ago
એક મિનિટમાં થાય એને પ્રેમ
એક મિનિટમાં થાય
એને પ્રેમ ના કહેવાય સાહેબ,
જેના વગર એક મિનીટ ના રહેવાય
એ જ સાચો પ્રેમ !!
ek minitama thay
ene prem na kahevay saheb,
jena vagar ek minit na rahevay
e j sacho prem !!
Love Shayari Gujarati
4 years ago
મને બસ પ્રેમ છે, કોઈ
મને બસ પ્રેમ છે,
કોઈ ઉમ્મીદ નથી
તારાથી !!
mane bas prem chhe,
koi ummid nathi
tarathi !!
Love Shayari Gujarati
4 years ago
ભલે ના સમજે કોઈ તારી
ભલે ના સમજે
કોઈ તારી ને મારી વેદના,
ચાલ ને આપણે સમજી લઈએ
એકબીજાની સંવેદના !!
bhale na samaje
koi tari ne mari vedana,
chal ne apane samaji laie
ekabijani sanvedana !!
Love Shayari Gujarati
4 years ago
