પ્રેમ એક એવી લાગણીઓનું બંધન
પ્રેમ એક એવી
લાગણીઓનું બંધન છે,
જેમાં માણસ ખુદને પણ ભૂલી
જાય છે બીજા માટે !!
prem ek evi
laganionu bandhan chhe,
jema manas khudane pan bhuli
jay chhe bija mate !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ માત્ર એવા વ્યક્તિને કરજો,
પ્રેમ માત્ર
એવા વ્યક્તિને કરજો,
જે તમને સમજવાના બધા
પ્રયત્ન કરે !!
prem matr
eva vyaktine karajo,
je tamane samajavana badha
prayatn kare !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ કિંમતી છે, પણ ઈજ્જત
પ્રેમ
કિંમતી છે,
પણ ઈજ્જત
અણમોલ છે !!
prem
kimmati chhe,
pan ijjat
anamol chhe !!
Love Shayari Gujarati
3 years ago
જે વ્યક્તિ પોતાની રીતે પ્રેમ
જે વ્યક્તિ
પોતાની રીતે પ્રેમ ઈચ્છે છે,
એના માટે એક દિવસ પ્રેમ
ગુમાવવાનો વારો આવે છે !!
je vyakti
potani rite prem icchhe chhe,
ena mate ek divas prem
gumavavano varo aave chhe !!
Love Shayari Gujarati
3 years ago
એક મિનિટમાં થાય એને પ્રેમ
એક મિનિટમાં થાય
એને પ્રેમ ના કહેવાય સાહેબ,
જેના વગર એક મિનીટ ના રહેવાય
એ જ સાચો પ્રેમ !!
ek minitama thay
ene prem na kahevay saheb,
jena vagar ek minit na rahevay
e j sacho prem !!
Love Shayari Gujarati
3 years ago
મને બસ પ્રેમ છે, કોઈ
મને બસ પ્રેમ છે,
કોઈ ઉમ્મીદ નથી
તારાથી !!
mane bas prem chhe,
koi ummid nathi
tarathi !!
Love Shayari Gujarati
3 years ago
ભલે ના સમજે કોઈ તારી
ભલે ના સમજે
કોઈ તારી ને મારી વેદના,
ચાલ ને આપણે સમજી લઈએ
એકબીજાની સંવેદના !!
bhale na samaje
koi tari ne mari vedana,
chal ne apane samaji laie
ekabijani sanvedana !!
Love Shayari Gujarati
3 years ago
ક્યાં સુધી શરીરની શોધ કરશો,
ક્યાં સુધી
શરીરની શોધ કરશો,
ક્યારેક તો પ્રેમની તલાશમાં
નીકળો !!
kya sudhi
sharirani shodh karasho,
kyarek to premani talashama
nikalo !!
Love Shayari Gujarati
3 years ago
સમજદાર લોકોને જ "વસંત" સાથે
સમજદાર લોકોને જ
"વસંત" સાથે સંબંધ હોય છે,
બાકી પાગલ તો પાનખર સાથે
પણ પ્રેમ કરી લે છે !!
samajadar lokone j
"vasant" sathe sambandh hoy chhe,
baki pagal to panakhar sathe
pan prem kari le chhe !!
Love Shayari Gujarati
3 years ago
અમે બંને આમ તો સરખા
અમે બંને આમ
તો સરખા જ છીએ,
એને એના સપના પુરા કરવા છે
અને મારું તો એકમાત્ર
સપનું જ એ છે !!
ame banne am
to sarakha j chie,
ene en sapan pura karava chhe
ane maru to ekamatr
sapanu j e chhe !!
Love Shayari Gujarati
3 years ago
