તારી જ વાતો, તારી જ
તારી જ વાતો,
તારી જ ચિંતા, તારો જ ખ્યાલ,
તું ભગવાન નથી, તો પણ બધી જ
જગ્યાએ તુજ દેખાય છે !!
tari j vato,
tari j chinta, taro j khyal,
tu bhagavan nathi, to pan badhi j
jagyae tuj dekhay chhe !!
Love Shayari Gujarati
4 years ago
છોકરીઓને ઘણા Boys ના મેસેજ
છોકરીઓને ઘણા
Boys ના મેસેજ આવતા હોય છે,
પણ તેઓ તો કોઈ એક પાગલની
રાહ જોતી હોય છે !!
chhokarione ghana
boys na messege aavat hoy chhe,
pan teo to koi ek pagalani
rah joti hoy chhe !!
Love Shayari Gujarati
4 years ago
આવજો કહ્યા પછી પણ કલાક
આવજો કહ્યા
પછી પણ કલાક વાત થાય,
બસ સમજી લો દોસ્તો પ્રેમની
શરૂઆત ત્યાંથી જ થાય.
avajo kahya
pachi pan kalak vat thay,
bas samaji lo dosto premani
sharuat tyanthi j thay.
Love Shayari Gujarati
4 years ago
કોઈને પ્રેમ કરવો એ બીજા
કોઈને પ્રેમ કરવો
એ બીજા નંબરની વાત છે,
પહેલા તો એમની રિસ્પેક્ટ
કરવી જોઈએ !!
koine prem karavo
e bija nambarani vat chhe,
pahela to emani rispekt
karavi joie !!
Love Shayari Gujarati
4 years ago
આજકાલના પ્રેમનો રંગ, બસ પલંગ
આજકાલના પ્રેમનો રંગ,
બસ પલંગ પર જ ઉતરી જાય છે !!
aajakalana premano rang,
bas palang par j utari jay chhe !!
Love Shayari Gujarati
4 years ago
તું મને નફરત કરતા કરતા
તું મને નફરત
કરતા કરતા થાકી જઈશ ગાંડી,
એટલો પ્રેમ ભર્યો છે મારામાં
તારી માટે !!
tu mane nafarat
karata karata thaki jaish gandi,
etalo prem bharyo chhe marama
tari mate !!
Love Shayari Gujarati
4 years ago
કોઈને ખોઈને પણ ચાહતા રહેવું,
કોઈને ખોઈને
પણ ચાહતા રહેવું,
એ દરેક લોકોનું કામ
નથી હો સાહેબ !!
koine khoine
pan chahata rahevu,
e darek lokonu kam
nathi ho saheb !!
Love Shayari Gujarati
4 years ago
Care, Respect અને ઈજ્જત વગર,
Care, Respect
અને ઈજ્જત વગર,
પ્રેમ અધુરો છે !!
care, respect
ane ejjat vagar,
prem adhuro chhe !!
Love Shayari Gujarati
4 years ago
એ લોકોને પ્રેમ કરવા માટે
એ લોકોને પ્રેમ
કરવા માટે જીગર જોઈએ,
જે ક્યારેય આપણા નથી થવાના !!
e lokone prem
karava mate jigar joie,
je kyarey apana nathi thavana !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમને સમજવાની કોશિશ કરશો તો
પ્રેમને સમજવાની
કોશિશ કરશો તો સચવાઈ જશે,
બાકી જો પારખવા જશો તો
ક્યાંય ખોવાઈ જશે !!
premane samajavani
koshish karasho to sachavai jashe,
baki jo parakhava jasho to
kyany khovai jashe !!
Love Shayari Gujarati
4 years ago
