પ્રેમમાં કેટલી બાધા દેખી, તો
પ્રેમમાં કેટલી બાધા દેખી,
તો પણ કૃષ્ણ સાથે
રાધા દેખી !!
premama ketali badha dekhi,
to pan kr̥shn sathe
radha dekhi !!
Love Shayari Gujarati
4 years ago
એની કોઈ વોરંટી કે ગેરંટી
એની કોઈ
વોરંટી કે ગેરંટી નથી,
છતાં વર્ષોથી પ્રેમની
કિંમત ઘટી નથી !!
eni koi
voranti ke geranti nathi,
chhata varshothi premani
kimmat ghati nathi !!
Love Shayari Gujarati
4 years ago
જો કિસ્મતમાં હોય એની સાથે
જો કિસ્મતમાં હોય
એની સાથે જ પ્રેમ થતો હોત,
તો દુનિયામાં પ્રેમની કોઈ કિંમત
જ ના રહી હોત !!
jo kismatama hoy
eni sathe j prem thato hot,
to duniyama premani koi kimmat
j na rahi hot !!
Love Shayari Gujarati
4 years ago
લાગણી છુટ્ટા દિલે વેરતા પહેલા,
લાગણી છુટ્ટા
દિલે વેરતા પહેલા,
સામેવાળાની પાચનશક્તિ
ચકાસી લેવી !!
lagani chhutta
dil e verata pahela,
samevalani pachanashakti
chakasi levi !!
Love Shayari Gujarati
4 years ago
બીજા લોકો તમને ફક્ત Pretty
બીજા લોકો
તમને ફક્ત Pretty કહેશે,
તમારો સાચો પ્રેમ તમે Pretty
છો એ Feel કરાવશે !!
bij loko
tamane fakt pretty kaheshe,
tamaro sacho prem tame pretty
chho e feel karavashe !!
Love Shayari Gujarati
4 years ago
ના મળે તો ના જ
ના મળે તો ના જ મળે
અને મળે તો બહુ બધું મળે,
પ્રેમ એક એવી ચીજ છે સાહેબ,
જે બધાને ના પરવડે !!
na male to na j male
ane male to bahu badhu male,
prem ek evi chij chhe saheb,
je badhane na paravade !!
Love Shayari Gujarati
4 years ago
જેનાથી સાચો પ્રેમ થઈ જાય
જેનાથી સાચો
પ્રેમ થઈ જાય છે ને,
દુનિયાનો સૌથી સારો માણસ
એ જ લાગે છે !!
jenathi sacho
prem thai jay chhe ne,
duniyano sauthi saro manas
e j lage chhe !!
Love Shayari Gujarati
4 years ago
આજે કરેલું બ્રેકઅપ એ, આવતીકાલે
આજે કરેલું બ્રેકઅપ એ,
આવતીકાલે થનારા ડિવોર્સ
કરતા સો ગણું સારું હોય છે !!
aaje karelu brekaap e,
aavatikale thanara divorce
karata so ganu saru hoy chhe !!
Love Shayari Gujarati
4 years ago
જે છોકરી તમને છોડવાના વિચાર
જે છોકરી તમને છોડવાના
વિચાર માત્રથી પણ રડતી હોય,
એનાથી વધારે તમને બીજું
કોઈ પ્રેમ નહીં કરી શકે !!
je chhokari tamane chhodavana
vichar matrathi pan radati hoy,
enathi vadhare tamane biju
koi prem nahi kari shake !!
Love Shayari Gujarati
4 years ago
જગ શું જાણે કે રાધાએ
જગ શું જાણે કે
રાધાએ શું શું ખોયું હશે,
છાના ખૂણે કદાચ કાનાનું
હૃદય પણ રોયું હશે !!
jag shu jane ke
radhae shu shu khoyu hashe,
chhana khune kadach kananu
raday pan royu hashe !!
Love Shayari Gujarati
4 years ago
