
પ્રેમથી તમે આમ દુર ના
પ્રેમથી તમે
આમ દુર ના ભાગો,
બધા પ્રેમ કંઈ તમને
દર્દ ના આપે !!
premathi tame
am dur na bhago,
badh prem kai tamane
dard na ape !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ પણ બાળક જેવો છે,
પ્રેમ પણ
બાળક જેવો છે,
એને જેમ વહાલ આપશો
એમ વધશે !!
prem pan
balak jevo chhe,
ene jem vahal apasho
em vadhashe !!
Love Shayari Gujarati
2 years ago
જોઇને તો પસંદગી થાય, જોયા
જોઇને તો
પસંદગી થાય,
જોયા વગર થાય એને જ
તો પ્રેમ કહેવાય !!
joine to
pasandagi thay,
joy vagar thay ene j
to prem kahevay !!
Love Shayari Gujarati
2 years ago
આજે કરવામાં આવેલું બ્રેકઅપ એ,
આજે કરવામાં
આવેલું બ્રેકઅપ એ,
આવતીકાલના ડિવોર્સ કરતા
ઘણું સારું હોય છે !!
aje karavam
avelu brekaap e,
avatikalan divors karat
ghanu saru hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમમાં હોય ત્યારે વાતો કરવા
પ્રેમમાં હોય ત્યારે વાતો
કરવા વિષય શોધવા નથી પડતા,
ફાલતું વાત પણ #Fabulous લાગે છે !!
premam hoy tyare vato
karav vishay shodhav nathi padat,
falatu vat pan#fabulous lage chhe !!
Love Shayari Gujarati
2 years ago
તું એકલી શું પ્રેમ કરીશ,
તું એકલી
શું પ્રેમ કરીશ,
આવ અડધો અડધો
કરી લઈએ.
tu ekali
shun prem karish,
av adadho adadho
kari laie.
Love Shayari Gujarati
2 years ago
ઝેર કેવું હોય એ ભોલેનાથને
ઝેર કેવું હોય
એ ભોલેનાથને પૂછો,
બાકી મીરાને પૂછશો તો
મીઠું જ કહેશે !!
❤️❤️❤️પ્રેમ તો પ્રેમ છે ને❤️❤️❤️
jher kevu hoy
e bholenathane puchho,
baki mirane puchasho to
mithu j kaheshe !!
❤️❤️❤️prem to prem chhe ne❤️❤️❤️
Love Shayari Gujarati
2 years ago
હું લાગણી નો માળો રચું ,
હું લાગણી નો માળો રચું ,
તુ પ્રેમના ટહુકા મુકીશ ?
😍😍😍😍😍😍😍
hu lagani no malo rachhu,
tu preman tahuk mukish?
😍😍😍😍😍😍😍
Love Shayari Gujarati
2 years ago
મારા જેવા તો તને ઘણા
મારા જેવા તો
તને ઘણા મળ્યા હશે,
પણ મને તો બસ તું જ મળી !!
mar jev to
tane ghan maly hashe,
pan mane to bas tu j mali !!
Love Shayari Gujarati
2 years ago
હવસ હોય તો પૂરી કરી
હવસ હોય
તો પૂરી કરી શકાય,
પ્રેમ તો અધુરો જ રહે સાહેબ !!
havas hoy
to puri kari shakay,
prem to adhuro j rahe saheb !!
Love Shayari Gujarati
2 years ago