હંમેશા સાથ નિભાવે એવું એક
હંમેશા સાથ નિભાવે
એવું એક જણ જોઈએ,
પ્રેમમાં પણ એક નાનકડું
બંધારણ જોઈએ !!
hammesha sath nibhave
evu ek jan joie,
prem ma pan ek nanakadu
bandharan joie !!
Love Shayari Gujarati
3 years ago
જેનું વર્ણન જ ના કરી
જેનું વર્ણન જ
ના કરી શકાય,
એને જ તો પ્રેમ કહેવાય !!
jenu varnan j
na kari shakay,
ene j to prem kahevay !!
Love Shayari Gujarati
3 years ago
જે માણસને પ્રેમ એટલે શું
જે માણસને પ્રેમ
એટલે શું એ જ ખબર નથી,
એ માણસને પ્રેમ કરવાનો
કોઈ હક નથી સાહેબ !!
je manas ne prem
etale shu e j khabar nathi,
e manas ne prem karavano
koi hak nathi saheb !!
Love Shayari Gujarati
3 years ago
બસ એ દાખલો જ મને
બસ એ દાખલો જ
મને ના આવડ્યો,
કે તારી બાદબાકી પછી
શું વધે મારામાં !!
bas e dakhalo j
mane na aavadyo,
ke tari badbaki pachhi
shu vadhe marama !!
Love Shayari Gujarati
3 years ago
તું જયારે પણ મારી પર
તું જયારે પણ
મારી પર ગુસ્સો કરે છે,
મને તારી પર ઢગલો
પ્રેમ આવી જાય છે !!
tu jayare pan
mari par gusso kare chhe,
mane tari par dhagalo
prem aavi jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
સાચો પ્રેમ કિસ્મતથી મળે, મરજીથી
સાચો પ્રેમ
કિસ્મતથી મળે,
મરજીથી નહીં !!
sacho prem
kismat thi male,
marajithi nahi !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ તો પ્રેમ છે, પછી
પ્રેમ તો પ્રેમ છે,
પછી અધુરો શું
અને પૂરો શું !!
prem to prem chhe,
pachhi adhuro shu
ane puro shu !!
Love Shayari Gujarati
3 years ago
શરમાય છે ને મને જોઇને
શરમાય છે ને
મને જોઇને ગભરાય પણ છે,
પણ એ મને જ્યારે જોવે છે ત્યારે
મારું મન પણ મલકાય છે.
sharamay chhe ne
mane joine gabharay pan chhe,
pan e mane jyare jove chhe tyare
maru man pan malakay chhe.
Love Shayari Gujarati
3 years ago
જોડીઓ બધાની ઉપરવાળાએ જ બનાવી
જોડીઓ બધાની
ઉપરવાળાએ જ બનાવી છે,
કોઈની સામે ભીખ
ના માંગતા સાહેબ !!
jodio badhani
uparavalae j banavi chhe,
koini same bhikh
na mangata saheb !!
Love Shayari Gujarati
3 years ago
આ પ્રેમ મને બહુ જ
આ પ્રેમ
મને બહુ જ પજવે છે,
જો ને છાનામાના કરું છું તોય
ગામ આખું ગજવે છે !!
aa prem
mane bahu j pajave chhe,
jo ne chhanamana karu chhu toy
gam aakhu gajave chhe !!
Love Shayari Gujarati
3 years ago
