
પ્રેમ કરતા પણ વધારે પ્રેમ
પ્રેમ કરતા પણ
વધારે પ્રેમ છે, તારા પ્રેમમાં,
જિંદગી તો જેમ જન્નત છે
તારા પ્રેમ માં !!
😘😘😘😘😘😘😘
prem karata pan
vadhare prem chhe, tara premama,
jindagi to jem jannat chhe
tara prem ma !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
2 years ago
એ જયારે એવું કહે ખુશ
એ જયારે
એવું કહે ખુશ રહેજે,
કહો એમને કે સાથે રહેજે !!
e jayare
evu kahe khush raheje,
kaho emane ke sathe raheje !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ કરવો બહુ સહેલો છે,
પ્રેમ કરવો
બહુ સહેલો છે,
પણ એને નિભાવવો
બહુ મુશ્કેલ !!
prem karavo
bahu sahelo chhe,
pan ene nibhavavo
bahu muskel !!
Love Shayari Gujarati
2 years ago
બસ એટલી ખબર છે મને,
બસ
એટલી ખબર છે મને,
પ્રેમ માણસને મારી નાખે છે !!
bas
etali khabar chhe mane,
prem manas ne mari nakhe chhe !!
Love Shayari Gujarati
2 years ago
વાત તો ખાલી "વિશ્વાસ" ની
વાત તો
ખાલી "વિશ્વાસ" ની છે,
બાકી પ્રેમ તો સાત ફેરા ફરીને
પણ નથી થતો !!
vat to
khali"vishvas" ni chhe,
baki prem to sat fera farine
pan nathi thato !!
Love Shayari Gujarati
2 years ago
કોઈ એક વ્યક્તિ થાકી જાય,
કોઈ એક
વ્યક્તિ થાકી જાય,
અને બંને હારી જાય
એનું નામ પ્રેમ !!
koi ek
vyakti thaki jay,
ane banne hari jay
enu nam prem !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમમાં જબરદસ્તી નહીં, પ્રેમ જબરદસ્ત
પ્રેમમાં
જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો
જોઈએ !!
premama
jabaradasti nahi,
prem jabaradast hovo
joie !!
Love Shayari Gujarati
2 years ago
ક્યારેક ખોટા માણસથી, સાચી મોહબ્બત
ક્યારેક
ખોટા માણસથી,
સાચી મોહબ્બત થઇ
જાય છે !!
kyarek
khota manasathi,
sachi mohabbat thai
jay chhe !!
Love Shayari Gujarati
2 years ago
આપણને કોઈ ચાહે અને અનહદ
આપણને કોઈ
ચાહે અને અનહદ ચાહે,
એના માટે ગર્વ કરાય
અભિમાન નહીં !!
apanane koi
chahe ane anahad chahe,
ena mate garv karay
abhiman nahi !!
Love Shayari Gujarati
2 years ago
બહુ જ સુંદર હોય છે
બહુ જ
સુંદર હોય છે એ પ્રેમ,
જેની શરૂઆત દોસ્તીથી
થાય છે !!
bahu j
sundar hoy chhe e prem,
jeni sharuat dostithi
thay chhe !!
Love Shayari Gujarati
2 years ago