Teen Patti Master Download
સાચો પ્રેમ અને મીઠું સંતરું,

સાચો પ્રેમ
અને મીઠું સંતરું,
નસીબ વાળાને
જ મળે છે.

sacho prem
ane mithu santaru,
nasib valane
j male chhe.

Love Shayari Gujarati

2 years ago

એટલો બધો પણ પ્રેમ ના

એટલો બધો
પણ પ્રેમ ના કરીશ મને,
કે તું સાથે ના હોય ત્યારે તને
ભૂલવામાં પણ તકલીફ પડે !!

etalo badho
pan prem na karish mane,
ke tu sathe na hoy tyare tane
bhulavama pan takalif pade !!

Love Shayari Gujarati

2 years ago

આકર્ષણ વાળો પ્રેમ ગમે ત્યારે

આકર્ષણ વાળો પ્રેમ ગમે
ત્યારે અને ગમે ત્યાં થઇ શકે છે,
પણ સમર્પણ વાળો પ્રેમ સમજવામાં
જમાના વીતી જાય છે !!

aakarshan valo prem game
tyare ane game tya thai shake chhe,
pan samarpan valo prem samajavama
jamana viti jay chhe !!

Love Shayari Gujarati

2 years ago

પ્રેમ તો દિલથી થાય છે,

પ્રેમ તો
દિલથી થાય છે,
ચેહરો જોઇને તો ફક્ત
લગ્ન થાય છે !!

prem to
dil thi thay chhe,
cheharo joine to fakt
lagn thay chhe !!

Love Shayari Gujarati

2 years ago

હસ્ત મેળાપ તો પાંચ મિનીટમાં

હસ્ત મેળાપ તો પાંચ
મિનીટમાં પતિ જતો હોય છે,
મન મેળાપ થતા આખી જિંદગી
પણ ટૂંકી પડે છે !!

hast melap to panch
minitama pati jato hoy chhe,
man melap thata aakhi jindagi
pan tunki pade chhe !!

Love Shayari Gujarati

2 years ago

એની આંખોમાં એવું Magic છે

એની આંખોમાં
એવું Magic છે કે,
હું એમાં મારા ખુદને પણ
ભૂલી જાવ છું !!

eni ankhoma
evu magic chhe ke,
hu ema mara khud ne pan
bhuli jav chhu !!

Love Shayari Gujarati

2 years ago

કોઈની પાસે પ્રેમની ભીખ ન

કોઈની પાસે
પ્રેમની ભીખ ન માંગતા,
જો તમે લાયક હશો તો
તમને જરૂર મળશે !!

koini pase
premani bhikh na mangata,
jo tame layak hasho to
tamane jarur malashe !!

Love Shayari Gujarati

2 years ago

ચાલને આજ ફરી એક પ્રયાસ

ચાલને આજ
ફરી એક પ્રયાસ કરીએ,
સામ સામે બેસી ફકત આંખોથી
વાત કરીએ !!

chalane aaj
fari ek prayas karie,
sam same besi fakat aankhothi
vat karie !!

Love Shayari Gujarati

2 years ago

પ્રેમ પણ સાલો કેટલો અજીબ

પ્રેમ પણ સાલો કેટલો અજીબ છે,
તમને ગમે તેટલી તકલીફ ભલે આપે,
સુકુન પણ એની પાસે જ મળે છે !!

prem pan salo ketalo ajib chhe,
tamane game tetali takalif bhale aape,
sukun pan eni pase j male chhe !!

Love Shayari Gujarati

2 years ago

પોતાના હોવાનો એહસાસ હોવો જોઈએ,

પોતાના હોવાનો
એહસાસ હોવો જોઈએ,
બાકી પ્રેમ તો આજકાલ
વહેમ જેવો લાગે છે !!

potana hovano
ehasas hovo joie,
baki prem to ajakal
vahem jevo lage chhe !!

Love Shayari Gujarati

2 years ago

search

About

Love Shayari Gujarati

We have 1499 + Love Shayari Gujarati with image. You can browse our love quotes gujarati collection and can enjoy latest love status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share diku love shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.