
પ્રેમ તો માત્ર એક સાથે
પ્રેમ તો માત્ર
એક સાથે થાય છે,
બીજા સાથે માત્ર જવાબદારી
પૂરી થાય છે !!
prem to matr
ek sathe thay chhe,
bija sathe matr javab dari
puri thay chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમની શરૂઆત ફ્રેન્ડશીપથી થાય છે,
પ્રેમની શરૂઆત
ફ્રેન્ડશીપથી થાય છે,
પણ કેટલીકવાર ફ્રેન્ડશીપનો
અંત પ્રેમના કારણે થાય છે !!
premani sharuaat
frindship thi thay chhe,
pan ketalikavar friendship no
ant prem na karane thay chhe !!
Love Shayari Gujarati
2 years ago
ભીખ માંગવાથી ભીખ જ મળે
ભીખ માંગવાથી
ભીખ જ મળે હો સાહેબ,
એટલે પ્રેમની ભીખ ક્યારેય પણ
કોઈ પાસેથી માંગતા નહીં !!
bhikh mangavathi
bhikh j male ho saheb,
etale premani bhikh kyarey pan
koi pasethi mangata nahi !!
Love Shayari Gujarati
2 years ago
એક શ્વાસમાં જિંદગી જીવી લેવી,
એક શ્વાસમાં
જિંદગી જીવી લેવી,
એ કળા નહીં પણ
પ્રેમની અસર છે !!
ek shvasama
jindagi jivi levi,
e kala nahi pan
prem ni asar chhe !!
Love Shayari Gujarati
2 years ago
તમારો પ્રેમ જ એવો સાચો
તમારો પ્રેમ જ
એવો સાચો હોવો જોઈએ,
કે ભગવાનને પણ ફેંસલો
બદલવા મજબુર કરી દે !!
tamaro prem j
evo sacho hovo joie,
ke bhagavan ne pan fensalo
badalava majabur kari de !!
Love Shayari Gujarati
2 years ago
કોઈ સાથે પ્રેમમાં પડવું તો
કોઈ સાથે પ્રેમમાં
પડવું તો સાવ સહેલું છે,
પણ અંત સુધી કોઈના પ્રેમમાં
રહેવું અઘરું છે !!
koi sathe prem ma
padavu to sav sahelu chhe,
pan ant sudhi koina prem ma
rahevu agharu chhe !!
Love Shayari Gujarati
2 years ago
સાથ ક્યાં સુધી નિભાવો છો
સાથ ક્યાં સુધી
નિભાવો છો એ અગત્યનું છે,
બાકી પ્રેમ તો બધા એકબીજાને
કરતા જ હોય છે !!
sath kya sudhi
nibhavo chho e agatyanu chhe,
baki prem to badha ekabijane
karata j hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ પણ ભીખ જેવો હોય
પ્રેમ પણ
ભીખ જેવો હોય છે,
બહુ મુશ્કેલીથી મળે છે !!
prem pan
bhikh jevo hoy chhe,
bahu muskelithi male chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ કરવો તે કોઈ ગુનો
પ્રેમ કરવો
તે કોઈ ગુનો નથી
પ્રેમથી પ્રિય કોઈ વસ્તુ નથી,
પ્રેમનો સંબંધ એટલા માટે
સંતાડવો પડે છે કેમ કે સાચો
પ્રેમ કોઈને પસંદ નથી !!
prem karavo
te koi guno nathi
premathi priy koi vastu nathi,
premano sambandh etala mate
santadavo pade chhe kem ke sacho
prem koine pasand nathi !!
Love Shayari Gujarati
2 years ago
ધડકનોની એક વાત ખુબ જ
ધડકનોની એક
વાત ખુબ જ ખાસ છે,
ચહેરા તો એ લાખો જોશે
પણ ધબકશે તો કોઈ
એક માટે જ !!
💖💖💖💖💖💖💖
dhadakanoni ek
vat khub j khas chhe,
chahera to e lakho joshe
pan dhabakashe to koi
ek mate j !!
💖💖💖💖💖💖💖
Love Shayari Gujarati
2 years ago