Teen Patti Master Download
એકલતામાં આમ તો કંઈ ઓછું

એકલતામાં
આમ તો કંઈ ઓછું નથી,
પણ જો તારો સાથ મળી જાય
તો કંઈ ખોટું પણ નથી !!

ekalatama
aam to kai ochhu nathi,
pan jo taro sath mali jay
to kai khotu pan nathi !!

Love Shayari Gujarati

2 years ago

તારા વિના દરબદર ભટકે છે,

તારા વિના
દરબદર ભટકે છે,
તારા સિવાય ક્યાં આ
દિલ ક્યાંય ટકે છે !!

tara vina
darabadar bhatake chhe,
tara sivay kya aa
dil kyany take chhe !!

Love Shayari Gujarati

2 years ago

ક્યાં રહેવું એ દિલ નક્કી

ક્યાં રહેવું
એ દિલ નક્કી કરે છે,
અને કોની સાથે રહેવું એ
કિસ્મત નક્કી કરે છે !!

kya rahevu
e dil nakki kare chhe,
ane koni sathe rahevu e
kismat nakki kare chhe !!

Love Shayari Gujarati

2 years ago

મનગમતા જીવનસાથી તો સૌ કોઈ

મનગમતા જીવનસાથી
તો સૌ કોઈ મેળવી શકે,
પણ એને આજીવન મનગમતા
રાખે એ જ સાચો પ્રેમ !!

managamata jivanasathi
to sau koi melavi shake,
pan ene aajivan managamata
rakhe e j sacho prem !!

Love Shayari Gujarati

2 years ago

હું "જાન" બચાવી રાખું છું,

હું "જાન" બચાવી
રાખું છું, એક જાન માટે,
ખબર નઈ આટલો પ્રેમ ક્યારે
થયો એક "અંજાન" માટે !!

hu"jan" bachavi
rakhu chhu, ek jan mate,
khabar nai aatalo prem kyare
thayo ek"anjan" mate !!

Love Shayari Gujarati

2 years ago

પ્રેમ છે તો પછી શક

પ્રેમ છે
તો પછી શક કેવો,
ને પ્રેમ જો નથી તો હક કેવો !!

prem chhe
to pachi shak kevo,
ne prem jo nathi to hak kevo !!

Love Shayari Gujarati

2 years ago

જયારે કોઈ વહેમની શરૂઆત થાય,

જયારે કોઈ
વહેમની શરૂઆત થાય,
ત્યારે જ પ્રેમનો અંત થાય !!

jayare koi
vahemani sharuat thay,
tyare j premano ant thay !!

Love Shayari Gujarati

2 years ago

કોઈ એક સેકન્ડમાં કોઈના પ્રેમમાં

કોઈ એક સેકન્ડમાં
કોઈના પ્રેમમાં પડી ગયું,
અને કોઈને વર્ષો લાગી ગયા
પ્રેમમાં પડતા પડતા !!

koi ek second ma
koina prem ma padi gayu,
ane koine varsho lagi gaya
prem ma padata padata !!

Love Shayari Gujarati

2 years ago

પ્રેમ ફક્ત સાત ફેરા સુધી

પ્રેમ ફક્ત
સાત ફેરા સુધી નહીં,
સાત જનમ સુધી અતુટ
રહેવો જોઈએ !!

prem fakt
sat fera sudhi nahi,
sat janam sudhi atut
rahevo joie !!

Love Shayari Gujarati

2 years ago

નશો પૂરો હોવો જોઈએ, પછી

નશો પૂરો હોવો જોઈએ,
પછી એ મદિરાનો હોય
કે મોહબ્બ્તનો !!

nasho puro hovo joie,
pachi e madirano hoy
ke mohabbt no !!

Love Shayari Gujarati

2 years ago

search

About

Love Shayari Gujarati

We have 1499 + Love Shayari Gujarati with image. You can browse our love quotes gujarati collection and can enjoy latest love status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share diku love shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.