
જેનો હક છે એને જ
જેનો હક છે
એને જ મળશે,
પ્રેમ ચા નથી કે બધાને
પીવડાવી દઈએ !!
jeno hak chhe
ene j malashe,
prem cha nathi ke badhane
pivadavi daie !!
Love Shayari Gujarati
2 years ago
અઢળક પત્રો લખાયા આપણી વચ્ચે,
અઢળક પત્રો
લખાયા આપણી વચ્ચે,
બસ એક કંકોત્રીની ખોટ
રહી ગઈ !!
adhalak patro
lakhaya aapani vacche,
bas ek kankotrini khot
rahi gai !!
Love Shayari Gujarati
2 years ago
તારું ધ્યાન રાખવું, એ જ
તારું
ધ્યાન રાખવું,
એ જ તો મારું એક
કામ છે !!
😘😘😘😘😘😘
taru
dhyan rakhavu,
e j to maru ek
kam chhe !!
😘😘😘😘😘😘
Love Shayari Gujarati
2 years ago
કોઇપણ છોકરી પ્રેમમાં ત્યારે જ
કોઇપણ છોકરી
પ્રેમમાં ત્યારે જ પડે છે,
જયારે એને વિશ્વાસ હોય
કે તમે એને સમ્માન અને
રક્ષણ બંને આપશો !!
koipan chhokari
premama tyare j pade chhe,
jayare ene vishvas hoy
ke tame ene samman ane
rakshan banne aapasho !!
Love Shayari Gujarati
2 years ago
અમુક સંબંધ એવા પણ હોય
અમુક સંબંધ
એવા પણ હોય છે,
જેમાં બંને એકબીજાને પ્રેમ
તો કરતા હોય છે પણ પ્રેમનો
ઈઝહાર કર્યા વગર !!
amuk sambandh
eva pan hoy chhe,
jema banne ekabijane prem
to karata hoy chhe pan premano
izahar karya vagar !!
Love Shayari Gujarati
2 years ago
ખબર ના પડી કે કેમ
ખબર ના પડી
કે કેમ થઇ ગયો,
ના ના કરતા કરતા
પ્રેમ થઇ ગયો !!
khabar na padi
ke kem thai gayo,
na na karata karata
prem thai gayo !!
Love Shayari Gujarati
2 years ago
એવું નથી કે હું દુનિયાથી
એવું નથી કે
હું દુનિયાથી ડરું છું,
પણ કહેવું સરળ નથી કે
હું તને પ્રેમ કરું છું !!
evu nathi ke
hu duniyathi daru chhu,
pan kahevu saral nathi ke
hu tane prem karu chhu !!
Love Shayari Gujarati
2 years ago
આપણી વચ્ચે કંઇક છે, કંઇક
આપણી વચ્ચે કંઇક છે,
કંઇક હું કહીં નહીં શકું અને
કંઇક તું સમજી નહીં શકે !!
aapani vachche kaik chhe,
kaik hu kahi nahi shaku ane
kaik tu samaji nahi shake !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ તો હજી પણ છે,
પ્રેમ તો
હજી પણ છે,
બસ ખાલી કહેવાનું
છોડી દીધું !!
prem to
haji pan chhe,
bas khali kahevanu
chhodi didhu !!
Love Shayari Gujarati
2 years ago
બે જણ એકબીજાને ગમે તે
બે જણ
એકબીજાને ગમે તે લાગણી,
બે જણને એકબીજા વગર ના
ગમે તે પ્રેમ !!
be jan
ekabijane game te lagani,
be janane ekabija vagar na
game te prem !!
Love Shayari Gujarati
2 years ago