તમે સમજો છો એવો સરળ
તમે સમજો છો
એવો સરળ આ રસ્તો નથી,
જેને ચાહો એ મળી જાય પ્રેમ
એટલો પણ સસ્તો નથી !!
tame samajo chho
evo saral rasto nathi,
jene chaho e mali jay prem
etalo pan sasto nathi !!
Love Shayari Gujarati
3 years ago
વિશ્વાસ કરવો મહત્વનો છે, પ્રેમ
વિશ્વાસ
કરવો મહત્વનો છે,
પ્રેમ તો બધા કરે જ છે ને !!
vishvas
karavo mahatv no chhe,
prem to badha kare j chhe ne !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ માટે નમવું એ કાઈ
પ્રેમ માટે નમવું
એ કાઈ ખરાબ વાત નથી,
ચમકતો સુરજ પણ ડૂબી
જાય છે ચાંદ માટે તો !!
prem mate namavu
e kai kharab vat nathi,
chamakato suraj pan dubi
jay chhe chand mate to !!
Love Shayari Gujarati
3 years ago
લફરું તો જીવનમાં ઘણા લોકો
લફરું તો જીવનમાં
ઘણા લોકો સાથે થાય છે,
પણ જેની માયા લાગી જાય
એનું નામ પ્રેમ !!
lafaru to jivan ma
ghana loko sathe thay chhe,
pan jeni maya lagi jay
enu nam prem !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે, ફસાયા પછી પણ
પ્રેમ એટલે,
ફસાયા પછી પણ
ગમતું પાંજરું !!
prem etale,
fasaya pachi pan
gamatu panjaru !!
Love Shayari Gujarati
3 years ago
કોઈને ક્યારેય પણ હદથી વધારે
કોઈને ક્યારેય પણ
હદથી વધારે પ્રેમ ના કરતા,
નહીતર પછી તમે એને ભૂલી
નહીં શકો અને એ તમને
યાદ પણ નહીં કરે !!
koine kyarey pan
had thi vadhare prem na karata,
nahitar pachi tame ene bhuli
nahi shako ane e tamane
yad pan nahi kare !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે, દુર હોવા છતા
પ્રેમ એટલે,
દુર હોવા છતા પણ
એનું મારા દિલમાં રહેવું !!
prem etale,
dur hova chata pan
enu mara dil ma rahevu !!
Love Shayari Gujarati
3 years ago
આકર્ષિત પ્રેમમાં જ સૌથી વધુ
આકર્ષિત પ્રેમમાં જ
સૌથી વધુ બખેડા થતા હોય છે,
બાકી સાચો પ્રેમ તો એકબીજાને
જોવામાં જ પૂરો થઇ જાય છે !!
aakarshit prem ma j
sauthi vadhu bakheda thata hoy chhe,
baki sacho prem to ekabijane
jovama j puro thai jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
કોઈને સવારે મળવાનું હોય, અને
કોઈને
સવારે મળવાનું હોય,
અને આખી રાત ઉંઘ ના
આવે એનું નામ પ્રેમ !!
koine
savare malavanu hoy,
ane akhi rat ungh na
aave enu nam prem !!
Love Shayari Gujarati
3 years ago
ક્યાંક એવો પ્રેમ પણ હોય
ક્યાંક એવો પ્રેમ
પણ હોય છે સાહેબ,
હાથમાં હાથ ભલે ના હોય
પણ આત્માથી આત્મા
બંધાયેલો હોય છે !!
kyank evo prem
pan hoy chhe saheb,
hath ma hath bhale na hoy
pan aatmathi aatma
bandhayelo hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
