પ્રેમની પણ પોતાની બાળકો જેવી
પ્રેમની પણ પોતાની
બાળકો જેવી જીદ હોય છે,
ચુપ કરાવવા માટે એ જ જોઈએ
જે રોવડાવીને ગયા છે !!
premani pan potani
balako jevi jid hoy chhe,
chup karavava mate e j joie
je rovadavine gaya chhe !!
Love Shayari Gujarati
3 years ago
એકબીજા માટે હાથમાં બ્લેડ મારવી
એકબીજા માટે
હાથમાં બ્લેડ મારવી એ નહીં,
પણ એકબીજાની કાળજી
રાખવી એ પ્રેમ છે !!
ekabija mate
hath ma bled maravi e nahi,
pan ekabijani kalaji
rakhavi e prem chhe !!
Love Shayari Gujarati
3 years ago
વધારે કંઈ નથી જાણતો હું
વધારે કંઈ નથી
જાણતો હું પ્રેમ વિશે,
બસ તને સામે જોઇને મારી
તલાશ પૂરી થઇ જાય છે !!
vadhare kai nathi
janato hu prem vishe,
bas tane same joine mari
talash puri thai jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
મળીએ ત્યારે આંખમાં હરખ અને
મળીએ ત્યારે
આંખમાં હરખ અને જુદા
પડીએ ત્યારે આંખમાં ઝાકળ,
બસ આનું નામ જ સાચો પ્રેમ !!
malie tyare
aankh ma harakh ane juda
padie tyare aankham zakal,
bas aanu nam j sacho prem !!
Love Shayari Gujarati
3 years ago
વાત કરવી હોય તો મેસેજ
વાત કરવી
હોય તો મેસેજ કરો,
ક્યાં સુધી આમ સ્ટેટસ સ્ટેટસ
રમ્યા કરશો !!
vat karavi
hoy to message karo,
kya sudhi aam status status
ramya karasho !!
Love Shayari Gujarati
3 years ago
અમુક લોકો પ્રેમ કરતા હશે
અમુક લોકો પ્રેમ
કરતા હશે પણ કહેશે નહીં,
અને અમુક લોકો કહેશે પણ
પ્રેમ નહીં કરતા હોય !!
amuk loko prem
karata hashe pan kaheshe nahi,
ane amuk loko kaheshe pan
prem nahi karata hoy !!
Love Shayari Gujarati
3 years ago
એક પ્રેમ અને એક દોસ્તીને,
એક પ્રેમ
અને એક દોસ્તીને,
સાબિત કરવાની
જરૂર નથી !!
ek prem
ane ek dostine,
sabit karavani
jarur nathi !!
Love Shayari Gujarati
3 years ago
લાગણીને ક્યાં કોઈ પાળ હોય
લાગણીને
ક્યાં કોઈ પાળ હોય છે,
એ તો ઢળી પડે જ્યાં
ઢાળ હોય છે !!
laganine
kya koi pal hoy chhe,
e to dhali pade jya
dhal hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
મોહબ્બતમાં શરમ અમે નથી રાખતા,
મોહબ્બતમાં
શરમ અમે નથી રાખતા,
સામે મળો તો નજર નીચી
અમે નથી રાખતા !!
mohabbat ma
sharam ame nathi rakhata,
same malo to najar nichi
ame nathi rakhata !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમના નામે ગુલાબ આપવું સહેલું
પ્રેમના નામે
ગુલાબ આપવું સહેલું છે,
ગુલાબ જેવા કોમળ હૃદયને
સંભાળવું અઘરું છે !!
prem na name
gulab aapavu sahelu chhe,
gulab jeva komal raday ne
sambhalavu agharu chhe !!
Love Shayari Gujarati
3 years ago
