પ્રેમ પણ આ ઠંડી જેવો
પ્રેમ પણ
આ ઠંડી જેવો જ છે,
જેને લાગી જાય એને
બીમાર કરીને જ છોડે છે !!
prem pan
aa thandi jevo j chhe,
jene lagi jay ene
bimar karine j chhode chhe !!
Love Shayari Gujarati
3 years ago
એક પ્યાર કા નગમા હૈ,
એક પ્યાર કા નગમા હૈ,
જિંદગી ઓર કુછ ભી નહી
તેરી મેરી કહાની હૈ !!
😍😍😍😍😍😍
ek pyar ka nagama hai,
jindagi or kuchh bhi nahi
teri meri kahani hai !!
😍😍😍😍😍😍
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ પણ એની સાથે થયો,
પ્રેમ પણ
એની સાથે થયો,
જેને એનો અહેસાસ
પણ નથી !!
prem pan
eni sathe thayo,
jene eno ahesas
pan nathi !!
Love Shayari Gujarati
3 years ago
બહુ ઓછા હોય છે એવા
બહુ ઓછા
હોય છે એવા લોકો,
જે ચેહરો નહીં દિલ જોઇને
પ્રેમ કરે છે !!
bahu ochha
hoy chhe eva loko,
je cheharo nahi dil joine
prem kare chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમની શરૂઆત Friendship થી થાય
પ્રેમની શરૂઆત
Friendship થી થાય છે,
પણ કેટલીકવાર Friendship નો
અંત પ્રેમના કારણે થાય છે !!
prem ni sharuat
friendship thi thay chhe,
pan ketalik var friendship no
ant prem na karane thay chhe !!
Love Shayari Gujarati
3 years ago
જ્યારે વાત ઈજ્જત પર આવે,
જ્યારે વાત
ઈજ્જત પર આવે,
ત્યારે પ્રેમને પણ કુરબાન
કરી દેવો જોઈએ !!
jyare vat
ijjat par aave,
tyare prem ne pan kuraban
kari devo joie !!
Love Shayari Gujarati
3 years ago
બસ છેલ્લી વાર એવી રીતે
બસ છેલ્લી વાર
એવી રીતે મળી જજે,
મને રાખી લેજે કાં
મારામાં રહી જજે.
bas chhelli var
evi rite mali jaje,
mane rakhi leje ka
marama rahi jaje.
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ ઠંડી જેવો હોય છે,
પ્રેમ ઠંડી જેવો હોય છે,
લાગી જાય તો બીમાર કરી દે છે !!
prem thandi jevo hoy chhe,
lagi jay to bimar kari de chhe !!
Love Shayari Gujarati
3 years ago
વાત જરા એમ છે, કે
વાત જરા એમ છે,
કે મને તારી સાથે પ્રેમ છે !!
vat jar em chhe,
ke mane tari sathe prem chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ હશે એ તમને છોડવાનું
પ્રેમ હશે એ તમને
છોડવાનું કહેશે જ નહીં,
પણ જો પ્રેમ જ નહીં હોય તો
બહાનું બનાવી જ લેશે !!
prem hashe e tamane
chhodavanu kaheshe j nahi,
pan jo prem j nahi hoy to
bahanu banavi j leshe !!
Love Shayari Gujarati
3 years ago
