મને તો બસ પ્રેમ લખતા
મને તો બસ
પ્રેમ લખતા આવડે છે,
પ્રેમ કરતા તું શીખવાડી દેજે !!
mane to bas
prem lakhat avade chhe,
prem karat tu shikhavadi deje !!
Love Shayari Gujarati
3 years ago
સાચી લાગણીની અસર કદાચ મોડી
સાચી લાગણીની
અસર કદાચ મોડી થાય,
પણ કદર તો એક દિવસ
જરૂર થાય છે !!
sachi laganini
asar kadach modi thay,
pan kadar to ek divas
jarur thay chhe !!
Love Shayari Gujarati
3 years ago
જયારે બે તૂટેલા હૃદય ભેગા
જયારે બે
તૂટેલા હૃદય ભેગા થાય,
ત્યારે એક વફાદાર પ્રેમ કહાની
ચાલુ થાય !!
jayare be
tutel hr̥day bheg thay,
tyare ek vafadar prem kahani
chalu thay !!
Love Shayari Gujarati
3 years ago
જેના આગમન માત્રથી, જીવન જીવવાનું
જેના આગમન માત્રથી,
જીવન જીવવાનું વ્યાસન
થઇ જાય તે પ્રેમ !!
jen agaman matrathi,
jivan jivavanu vyasan
thai jay te prem !!
Love Shayari Gujarati
3 years ago
ચાલો ભુલાવી જ દો મને,
ચાલો ભુલાવી જ દો મને,
અજાણ્યા થઈને ફરી મળીશું,
પહેલી નજરે ફરી "પ્રેમ" ના
થાય તો કેજો !!
chalo bhulavi j do mane,
ajany thaine fari malishun,
paheli najare fari"prem" n
thay to kejo !!
Love Shayari Gujarati
3 years ago
ખબર તો નહોતી આ કેમ
ખબર તો નહોતી
આ કેમ થઈ ગયો,
બસ ના-ના કરતા આ
પ્રેમ થઈ ગયો !!
khabar to nahoti
kem thai gayo,
bas n-n karat
prem thai gayo !!
Love Shayari Gujarati
3 years ago
કદાચ ગમે એટલો કરો તોય,
કદાચ ગમે એટલો કરો તોય,
ઓછો કે અધુરો રહી જાય
એનું નામ જ પ્રેમ !!
kadach game etalo karo toy,
ochho ke adhuro rahi jay
enu nam j prem !!
Love Shayari Gujarati
3 years ago
જયારે તમને કોઈ ગમે ને,
જયારે
તમને કોઈ ગમે ને,
ત્યારે તમને બધું જ
ગમવા લાગે !!
jayare
tamane koi game ne,
tyare tamane badhu j
gamav lage !!
Love Shayari Gujarati
3 years ago
એના જ ગળે મળીને, એની
એના જ ગળે મળીને,
એની જ ફરિયાદ કરવાનું મન થાય,
બસ એનું નામ સાચો પ્રેમ !!
en j gale maline,
eni j fariyad karavanu man thay,
bas enu nam sacho prem !!
Love Shayari Gujarati
3 years ago
કોઈની ખુશી માટે, એનાથી દુર
કોઈની ખુશી માટે,
એનાથી દુર રહેવું એ પણ
એક પ્રેમ જ છે સાહેબ !!
koini khushi mate,
enathi dur rahevu e pan
ek prem j chhe saheb !!
Love Shayari Gujarati
3 years ago
