પ્રેમ એટલે હું જ્યાં પણ
પ્રેમ એટલે
હું જ્યાં પણ જાવ,
ત્યાં પળે પળે અનુભવાતી
તારી કમી !!
prem etale
hu jya pan jav,
tya pale pale anubhavati
tari kami !!
Love Shayari Gujarati
3 years ago
એ માણસ ક્યારેય તમને દુર
એ માણસ ક્યારેય તમને
દુર નહીં કરે જે તમને પ્રેમ કરે છે,
હા બાકીનાની વાત અલગ છે
જે માત્ર ટાઈમપાસ કરે છે !!
e manas kyarey tamane
dur nahi kare je tamane prem kare chhe,
ha bakinani vat alag chhe
je matr timepass kare chhe !!
Love Shayari Gujarati
3 years ago
જો તમે કોઈને પ્રેમ કરો
જો તમે
કોઈને પ્રેમ કરો છો,
તો ક્યારેય એને રડવા
ના દેતા !!
jo tame
koine prem karo chho,
to kyarey ene radava
na deta !!
Love Shayari Gujarati
3 years ago
જિંદગીમાં પ્રોબ્લેમ તો હજારો હોય
જિંદગીમાં પ્રોબ્લેમ
તો હજારો હોય છે,
પણ પ્રેમનો સાથ મળે તો
બધું આસાન લાગે છે !!
jindagima problem
to hajaro hoy chhe,
pan premano sath male to
badhu aasan lage chhe !!
Love Shayari Gujarati
3 years ago
જે વ્યક્તિ તમને ખોવા માત્રના
જે વ્યક્તિ તમને ખોવા
માત્રના વિચારથી રડી પડે,
વિશ્વાસ રાખજો તમને એનાથી
વધુ પ્રેમ કોઈ નહીં કરી શકે !!
je vyakti tamane khova
matr na vichar thi radi pade,
vishvas rakhajo tamane enathi
vadhu prem koi nahi kari shake !!
Love Shayari Gujarati
3 years ago
શાયરી શું, આખી કવિતા લખી
શાયરી શું,
આખી કવિતા લખી દઉં,
પણ શર્ત એટલી જ કે સામે
તું બેઠી હોવી જોઈએ !!
sayari shu,
aakhi kavita lakhi dau,
pan shart etali j ke same
tu bethi hovi joie !!
Love Shayari Gujarati
3 years ago
કોઈને ખોવાના વિચાર માત્રથી જો
કોઈને ખોવાના વિચાર
માત્રથી જો રડવું આવી જાય,
બસ એનું નામ જ સાચો પ્રેમ !!
koine khovana vichar
matr thi jo radavu aavi jay,
bas enu nam j sacho prem !!
Love Shayari Gujarati
3 years ago
બધું જાણવા છતાં છેતરાઈ જવું,
બધું જાણવા
છતાં છેતરાઈ જવું,
બસ એનું નામ જ પ્રેમ છે !!
badhu janava
chhata chhetarai javu,
bas enu nam j prem chhe !!
Love Shayari Gujarati
3 years ago
અગર તમે કોઈને બતાવવા માટે
અગર તમે કોઈને
બતાવવા માટે સ્ટેટસ મુકો,
અને રાહ જોવો કે હમણાં જોશે
તો એ પણ પ્રેમ જ છે !!
agar tame koine
batavava mate status muko,
ane rah jovo ke hamana joshe
to e pan prem j chhe !!
Love Shayari Gujarati
3 years ago
પૈસા, ઔકાત અને તાકાત, આ
પૈસા,
ઔકાત અને તાકાત,
આ ત્રણ વસ્તુ હોય તો
જ પ્રેમ કરજો !!
paisa,
aukat ane takat,
aa tran vastu hoy to
j prem karajo !!
Love Shayari Gujarati
3 years ago
