દુઃખ મારું હોય અને આંખો
દુઃખ મારું હોય અને
આંખો તારી રડી પડતી હોય,
આનાથી વધારે પ્રેમની વ્યાખ્યા
તારા માટે શું કરું !!
dukh maru hoy ane
aankho tari radi padati hoy,
aanathi vadhare premani vyakhya
tara mate shu karu !!
Love Shayari Gujarati
3 years ago
કોઈ અજાણ્યા સાથે પ્રેમ થઇ
કોઈ અજાણ્યા
સાથે પ્રેમ થઇ જાય છે,
તો કોઈ પ્રેમ કરીને પણ
અજાણ્યા થઇ જાય છે !!
koi ajanya
sathe prem thai jay chhe,
to koi prem karine pan
ajanya thai jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
પહેલો પ્રેમ સાચે જ બહુ
પહેલો પ્રેમ સાચે જ
બહુ યાદગાર હોય છે,
ના તો એ મળે છે કે ના
તો એ ભૂલાય છે !!
pahelo prem sache j
bahu yadagar hoy chhe,
na to e male chhe ke na
to e bhulay chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે રાત્રે Late Reply
પ્રેમ એટલે
રાત્રે Late Reply
આવતા ગુસ્સામાં જ સુઈ જવું,
અને સવારે એમનું #GM આવતા
જ બધો ગુસ્સો ઉતરી જવો !!
prem etale
ratre late reply
avata gussama j sui javu,
ane savare emanu #gm aavata
j badho gusso utari javo !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય,
પ્રેમ વગર
વિશ્વાસ કરી શકાય,
પરંતુ વિશ્વાસ વગર પ્રેમ
ના કરી શકાય !!
prem vagar
vishvas kari shakay,
parantu vishvas vagar prem
na kari shakay !!
Love Shayari Gujarati
3 years ago
તારા સ્પર્શને સાચવી રાખ્યો છે
તારા સ્પર્શને
સાચવી રાખ્યો છે હથેળીમાં,
જાણું છું પુરાવા માંગવાની તારી
જૂની આદત છે !!
tara sparsh ne
sachavi rakhyo chhe hathelima,
janu chhu purava mangavani tari
juni adat chhe !!
Love Shayari Gujarati
3 years ago
કોઈને એટલો પણ પ્રેમ ના
કોઈને એટલો
પણ પ્રેમ ના કરશો,
કે એ તમારી બરબાદીનું
કારણ બની જાય !!
koine etalo
pan prem na karasho,
ke e tamari barabadinu
karan bani jay !!
Love Shayari Gujarati
3 years ago
ગમે એટલા તમે સખત અને
ગમે એટલા તમે
સખત અને કઠોર ભલે રહ્યા,
પણ તમે જેને પ્રેમ કરો છો એની
સામે હંમેશા પીગળી જશો !!
game etala tame
sakhat ane kathor bhale rahya,
pan tame jene prem karo chho eni
same hammesha pigali jasho !!
Love Shayari Gujarati
3 years ago
લાગણીઓને છુટ્ટા દિલે વેરતા પહેલા,
લાગણીઓને
છુટ્ટા દિલે વેરતા પહેલા,
સામેવાળાની પાચનશક્તિ
ચકાસી લેવી !!
laganione
chhutta dile verata pahela,
samevalani pachan shakti
chakasi levi !!
Love Shayari Gujarati
3 years ago
કદાચ ગમે તેટલો કરો તોય,
કદાચ ગમે
તેટલો કરો તોય,
ઓછો કે અધુરો રહી જાય
એનું નામ પ્રેમ !!
kadach game
tetalo karo toy,
ochho ke adhuro rahi jay
enu nam prem !!
Love Shayari Gujarati
3 years ago
