
તમે જેને પ્રેમ કરો છો,
તમે જેને પ્રેમ કરો છો,
એ વ્યક્તિ પર માત્ર તમારો જ
હક છે એ વિચારવું ખોટું છે !!
tame jene prem karo chho,
e vyakti par matr tamaro j
hak chhe e vicharavu khotu chhe !!
Love Shayari Gujarati
2 years ago
થોડુંક કાચું છે, થોડુંક પાકું
થોડુંક કાચું છે,
થોડુંક પાકું છે,
તને નથી સમજાયું,
પણ મારાં પ્રેમનું ગણિત
સાચું છે !!
😍😍😍😍😍😍😍
thodunk kachu chhe,
thodunk paku chhe,
tane nathi samajayu,
pan mara prem nu ganit
sachhu chhe !!
😍😍😍😍😍😍😍
Love Shayari Gujarati
2 years ago
હું કહું ને તમે આપો
હું કહું ને તમે આપો
તો માગણી જેવું લાગે,
માંગ્યા વગર આપો તો
લાગણી જેવું લાગે.
hu kahu ne tame aapo
to magani jevu lage,
mangya vagar aapo to
lagani jevu lage.
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ એ નથી જે એક
પ્રેમ એ નથી જે
એક ભૂલમાં સાથ છોડી દે,
પ્રેમ એ છે જે હજારો ભૂલ
સુધારીને સાથ દે !!
prem e nathi je
ek bhul ma sath chhodi de,
prem e chhe je hajaro bhul
sudharine sath de !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ કરવાની મજા ત્યારે જ
પ્રેમ કરવાની
મજા ત્યારે જ આવે,
જયારે બંને વચ્ચે કોઈ
ઈગો કે શરત ના હોય !!
prem karavani
maja tyare j aave,
jayare banne vachche koi
igo ke sharat na hoy !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમનો પર્યાય ભલે રાધા હોય,
પ્રેમનો પર્યાય
ભલે રાધા હોય,
પ્રેમનો ભંડાર તો
કૃષ્ણ જ છે !!
prem no paryay
bhale radha hoy,
prem no bhandar to
kr̥ushn j chhe !!
Love Shayari Gujarati
2 years ago
કેટલા નસીબદાર છે એ લોકો,
કેટલા નસીબદાર છે એ લોકો,
જેમને આ ખોટી દુનિયામાં
સાચો પ્રેમ મળ્યો છે !!
ketala nasibadar chhe e loko,
jemane aa khoti duniyama
sacho prem malyo chhe !!
Love Shayari Gujarati
2 years ago
જો તું કરી લે મારા
જો તું કરી લે મારા
પ્રેમનો સ્વીકાર તો દુનિયાથી
સંબંધો તોડીને આવી જઈશ,
લઇ જાય મને તું તારી સાથે તો
હું તારા માટે દુનિયા
છોડીને આવી જઈશ !!
jo tu kari le mara
prem no svikar to duniyathi
sambandho todine aavi jaish,
lai jay mane tu tari sathe to
hu tara mate duniya
chhodine aavi jaish !!
Love Shayari Gujarati
2 years ago
મને ક્યાં પ્રેમ કરતા આવડતો
મને ક્યાં પ્રેમ
કરતા આવડતો હતો,
આ તો તે મને શીખવાડ્યો
ને તારી સાથે જ થઇ ગયો !!
mane kya prem
karata avadato hato,
aa to te mane shikhavadyo
ne tari sathe j thai gayo !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ કરવાવાળાનો ગુસ્સો પણ, Seriously
પ્રેમ
કરવાવાળાનો ગુસ્સો પણ,
Seriously ગજબનો
હોય છે !!
prem
karavavalano gusso pan,
seriously gajab no
hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago