
એ છોકરો નસીબદાર છે જે
એ છોકરો નસીબદાર છે
જે છોકરીનો પહેલો પ્રેમ છે,
પણ એ છોકરી એનાથી પણ
નસીબદાર છે જે છોકરાનો
છેલ્લો પ્રેમ છે !!
e chhokaro nasibadar chhe
je chhokarino pahelo prem chhe,
pan e chhokari enathi pan
nasibadar chhe je chhokarano
chhello prem chhe !!
Love Shayari Gujarati
2 years ago
રડાવીને મનાવી પણ લે એને
રડાવીને મનાવી પણ લે
એને પ્રેમ કહેવાય પણ,
રડાવીને પોતે પણ રડી પડે
એને સાચો પ્રેમ કહેવાય !!
radavine manavi pan le
ene prem kahevay pan,
radavine pote pan radi pade
ene sacho prem kahevay !!
Love Shayari Gujarati
2 years ago
હોય નસીબ જેના સારા પ્રેમ
હોય નસીબ જેના સારા
પ્રેમ એને મળી જાય છે,
બાકી જિંદગી તેના વગર
ઝેર થઇ જાય છે !!
hoy nasib jen sara
prem ene mali jay chhe,
baki jindagi tena vagar
zer thai jay chhe !!
Love Shayari Gujarati
2 years ago
કેટલાક લોકો દિલથી ખુબ સારા
કેટલાક લોકો દિલથી
ખુબ સારા હોય છે,
એ નથી મળવાના છતાં એમને
જ પ્રેમ કરવાનું મન થાય !!
ketalak loko dil thi
khub sara hoy chhe,
e nathi malavana chhata emane
j prem karavanu man thay !!
Love Shayari Gujarati
2 years ago
તમે સાથે છો તો સફર
તમે સાથે છો તો
સફર એટલી ગમી ગઈ છે,
કે મને બીક રહ્યા કરે છે ક્યાંક
મંઝીલ આવી ન જાય.
tame sathe chho to
safar etali gami gai chhe,
ke mane bik rahya kare chhe kyank
manjil aavi na jay.
Love Shayari Gujarati
2 years ago
તારી સાથે દોસ્તી જ રાખવી
તારી સાથે
દોસ્તી જ રાખવી હતી,
ખબર નહીં આ પ્રેમ ક્યારે
થઇ ગયો !!
tari sathe
dosti j rakhavi hati,
khabar nahi aa prem kyare
thai gayo !!
Love Shayari Gujarati
2 years ago
ચાલને આ નવા વર્ષને બહુ
ચાલને આ નવા વર્ષને
બહુ જ ખાસ કરી લઈએ,
આપણા દુરના સંબંધને
થોડોક પાસ કરી લઈએ !!
chalane aa nava varsh ne
bahu j khas kari laie,
aapana dur na sambandh ne
thodok pas kari laie !!
Love Shayari Gujarati
2 years ago
પાણીમાં તરતા શીખ દોસ્ત, આંખોમાં
પાણીમાં
તરતા શીખ દોસ્ત,
આંખોમાં ડૂબવાનું પરિણામ
ભયંકર હોય છે !!
panima
tarata shikh dost,
aankhoma dubavanu parinam
bhayankar hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
પહેલી નજરે પ્રેમ નહીં, આકર્ષણ
પહેલી નજરે પ્રેમ નહીં,
આકર્ષણ થાય છે સાહેબ !!
paheli najare prem nahi,
aakarshan thay chhe saheb !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ iPhone વાળા સાથે નહીં,
પ્રેમ iPhone વાળા સાથે નહીં,
પણ એની સાથે કરાય જે તમારો Face
જોઇને તમારો Mood સમજી જાય !!
prem iphone vala sathe nahi,
pan eni sathe karay je tamaro face
joine tamaro mood samaji jay !!
Love Shayari Gujarati
2 years ago