ચાલને આ નવા વર્ષને બહુ
ચાલને આ નવા વર્ષને
બહુ જ ખાસ કરી લઈએ,
આપણા દુરના સંબંધને
થોડોક પાસ કરી લઈએ !!
chalane aa nava varsh ne
bahu j khas kari laie,
aapana dur na sambandh ne
thodok pas kari laie !!
Love Shayari Gujarati
3 years ago
પાણીમાં તરતા શીખ દોસ્ત, આંખોમાં
પાણીમાં
તરતા શીખ દોસ્ત,
આંખોમાં ડૂબવાનું પરિણામ
ભયંકર હોય છે !!
panima
tarata shikh dost,
aankhoma dubavanu parinam
bhayankar hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
પહેલી નજરે પ્રેમ નહીં, આકર્ષણ
પહેલી નજરે પ્રેમ નહીં,
આકર્ષણ થાય છે સાહેબ !!
paheli najare prem nahi,
aakarshan thay chhe saheb !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ iPhone વાળા સાથે નહીં,
પ્રેમ iPhone વાળા સાથે નહીં,
પણ એની સાથે કરાય જે તમારો Face
જોઇને તમારો Mood સમજી જાય !!
prem iphone vala sathe nahi,
pan eni sathe karay je tamaro face
joine tamaro mood samaji jay !!
Love Shayari Gujarati
3 years ago
તમે જેને પ્રેમ કરો છો,
તમે જેને પ્રેમ કરો છો,
એ વ્યક્તિ પર માત્ર તમારો જ
હક છે એ વિચારવું ખોટું છે !!
tame jene prem karo chho,
e vyakti par matr tamaro j
hak chhe e vicharavu khotu chhe !!
Love Shayari Gujarati
3 years ago
થોડુંક કાચું છે, થોડુંક પાકું
થોડુંક કાચું છે,
થોડુંક પાકું છે,
તને નથી સમજાયું,
પણ મારાં પ્રેમનું ગણિત
સાચું છે !!
😍😍😍😍😍😍😍
thodunk kachu chhe,
thodunk paku chhe,
tane nathi samajayu,
pan mara prem nu ganit
sachhu chhe !!
😍😍😍😍😍😍😍
Love Shayari Gujarati
3 years ago
હું કહું ને તમે આપો
હું કહું ને તમે આપો
તો માગણી જેવું લાગે,
માંગ્યા વગર આપો તો
લાગણી જેવું લાગે.
hu kahu ne tame aapo
to magani jevu lage,
mangya vagar aapo to
lagani jevu lage.
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એ નથી જે એક
પ્રેમ એ નથી જે
એક ભૂલમાં સાથ છોડી દે,
પ્રેમ એ છે જે હજારો ભૂલ
સુધારીને સાથ દે !!
prem e nathi je
ek bhul ma sath chhodi de,
prem e chhe je hajaro bhul
sudharine sath de !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ કરવાની મજા ત્યારે જ
પ્રેમ કરવાની
મજા ત્યારે જ આવે,
જયારે બંને વચ્ચે કોઈ
ઈગો કે શરત ના હોય !!
prem karavani
maja tyare j aave,
jayare banne vachche koi
igo ke sharat na hoy !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમનો પર્યાય ભલે રાધા હોય,
પ્રેમનો પર્યાય
ભલે રાધા હોય,
પ્રેમનો ભંડાર તો
કૃષ્ણ જ છે !!
prem no paryay
bhale radha hoy,
prem no bhandar to
kr̥ushn j chhe !!
Love Shayari Gujarati
3 years ago
