Shala Rojmel
તમે પાછુ વળીને જોઈ લો

તમે પાછુ વળીને
જોઈ લો માત્ર એકવાર,
તમારા જ પડછાયામાં
મળીશ હું અનેકવાર !!

tame pachhu valine
joi lo matr ekavar,
tamara j padachayama
malish hu anekavar !!

Love Shayari Gujarati

3 years ago

કબુલ છે ભલે મને વિદાઈ

કબુલ છે ભલે
મને વિદાઈ આપી દે તું,
બસ આ જિંદગી નીકળી જાય
એટલી યાદ આપી દે તું !!

kabul chhe bhale
mane vidai aapi de tu,
bas jindagi nikali jay
etali yad aapi de tu !!

Love Shayari Gujarati

3 years ago

શરીરને સ્પર્શ કરવાવાળા તો લાખો

શરીરને સ્પર્શ કરવાવાળા
તો લાખો મળી જાય,
પણ જે દિલને સ્પર્શી જાય
એ જ સાચો પ્રેમ !!

sarir ne sparsh karavavala
to lakho mali jay,
pan je dil ne sparshi jay
e j sacho prem !!

Love Shayari Gujarati

3 years ago

LOVE YOU બોલવાવાળા તો બહુ

LOVE YOU
બોલવાવાળા તો બહુ મળે,
પણ નિભાવી એ જ શકે જે
એ શબ્દને સમજતા હોય !!

love you
bolavavala to bahu male,
pan nibhavi e j shake je
e shabdane samajata hoy !!

Love Shayari Gujarati

3 years ago

બધા સંબંધોને કંઈ નામની જરૂર

બધા સંબંધોને કંઈ
નામની જરૂર નથી હોતી,
બસ કોઈ પારકું પોતાનું
લાગે એ જ પ્રેમ છે !!

badha sambandhone kai
nam ni jarur nathi hoti,
bas koi paraku potanu
lage e j prem chhe !!

Love Shayari Gujarati

3 years ago

આદત પડી જાય છે પ્રેમમાં

આદત પડી જાય છે
પ્રેમમાં હંમેશા એ વ્યક્તિની,
બસ આ જ કમજોરી લોકોને
ચેનથી જીવવા નથી દેતી !!

aadat padi jay chhe
prem ma hammesha e vyaktini,
bas aa j kamajori lokone
chen thi jivava nathi deti !!

Love Shayari Gujarati

3 years ago

ચોખ્ખી ના કહી દેવી સારી,

ચોખ્ખી ના
કહી દેવી સારી,
ખોટું કોઈની #Feeling
સાથે રમવા કરતા !!

chokhkhi na
kahi devi sari,
khotu koini#feeling
sathe ramava karata !!

Love Shayari Gujarati

3 years ago

ગરીબના ઉધાર જેવો હોય છે

ગરીબના
ઉધાર જેવો હોય છે પ્રેમ,
એકવાર ચડી જાય પછી
ઉતરતો નથી !!

garib na
udhar jevo hoy chhe prem,
ekavar chadi jay pachhi
utar to nathi !!

Love Shayari Gujarati

3 years ago

સપનું ના બનાવ તુ મને

સપનું ના બનાવ તુ
મને એ ક્યાં પુરા થાય છે,
પડછાયો બનાવી લે મને
એ ક્યાં જુદા થાય છે.

sapanu na banav tu
mane e kya pura thay chhe,
padachayo banavi le mane
e kya juda thay chhe.

Love Shayari Gujarati

3 years ago

પ્રેમ પણ સમજી વિચારીને કરવો,

પ્રેમ પણ
સમજી વિચારીને કરવો,
કેમ કે ઓછો પ્રેમ કોઈને
ગમતો નથી અને વધારે પ્રેમ
કોઈને પચતો નથી !!

prem pan
samaji vicharine karavo,
kem ke ochho prem koine
gamato nathi ane vadhare prem
koine pachato nathi !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Love Shayari Gujarati

We have 1513 + Love Shayari Gujarati with image. You can browse our love quotes gujarati collection and can enjoy latest love status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share diku love shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.