આમ તો રાહ જોવી એ
આમ તો રાહ જોવી
એ મારો સ્વભાવ જ નથી,
પણ તારા જવાબની રાહમાં
ફોન પકડીને બેસી રહેવું
એ જ પ્રેમ છે !!
aam to rah jovi
e maro svabhav j nathi,
pan tara javab ni rah ma
phone pakadine besi rahevu
e j prem chhe !!
Love Shayari Gujarati
3 years ago
જે તમને સાચે જ પ્રેમ
જે તમને સાચે
જ પ્રેમ કરતા હશે,
એ તમારા માટે ક્યારેય
Busy નહીં હોય !!
je tamane sache
j prem karata hashe,
e tamara mate kyarey
busy nahi hoy !!
Love Shayari Gujarati
3 years ago
અધુરી મુલાકાત જ, ફરીથી મળવાનો
અધુરી મુલાકાત જ,
ફરીથી મળવાનો વાયદો હોય છે !!
adhuri mulakat j,
farithi malavano vayado hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
બ્રેકઅપ જેવા શબ્દો લફરાંમાં હોય,
બ્રેકઅપ જેવા
શબ્દો લફરાંમાં હોય,
બાકી પ્રેમ તો અનંત છે
અને રહેશે !!
breakup jeva
shabdo lafarama hoy,
baki prem to anant chhe
ane raheshe !!
Love Shayari Gujarati
3 years ago
ભલે એની કોઈ વોરંટી કે
ભલે એની કોઈ
વોરંટી કે ગેરંટી નથી,
છતાં વર્ષોથી પ્રેમની
કિંમત ઘટી નથી !!
bhale eni koi
warrnty ke guarantee nathi,
chhata varshothi prem ni
kimmat ghati nathi !!
Love Shayari Gujarati
3 years ago
અગણિત ઈચ્છાનું ફળ મળે, મને
અગણિત
ઈચ્છાનું ફળ મળે,
મને હસીને જયારે તું મળે !!
🍃🍃🍃🍃🍃🍃
aganit
ichchhanu fal male,
mane hasine jayare tu male !!
🍃🍃🍃🍃🍃🍃
Love Shayari Gujarati
3 years ago
તમે કોઈ સાથે વાત કરતા
તમે કોઈ સાથે વાત
કરતા કરતા બીજા લોકો ને ભૂલી ને,
એમની જ વાતો માં ખોવાઈ જાઓ
બસ એનું નામ જ પ્રેમ !!
tame koi sathe vat
karata karata bija loko ne bhuli ne,
emani j vato ma khovai jao
bas enu nam j prem !!
Love Shayari Gujarati
3 years ago
તકદીર ક્યાં એવી કોઈ ને
તકદીર ક્યાં એવી
કોઈ ને મળે જ છે દોસ્ત,
કે જે વ્યક્તિ જોડે પ્રેમ થયો
હોય એ જ નસીબ બને !!
takadir kya evi
koi ne male j chhe dost,
ke je vyakti jode prem thayo
hoy e j nasib bane !!
Love Shayari Gujarati
3 years ago
માનો કે ના માનો પણ
માનો કે ના
માનો પણ એકતરફી પ્રેમ,
હંમેશા પ્રમાણિક અને
સાચો હોય છે !!
mano ke na
mano pan ekatarafi prem,
hammesha pramanik ane
sacho hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે હું કોઈનું ના
પ્રેમ એટલે
હું કોઈનું ના સાંભળુ,
જયારે તારી સાથે વાત
કરતો હોવ !!
prem etale
hu koinu na sambhalu,
jayare tari sathe vat
karato hov !!
Love Shayari Gujarati
3 years ago
