દિકા પ્રેમમાં તો નાના બાળક
દિકા પ્રેમમાં તો નાના
બાળક જેવું થવું પડે,
જે મારું છે એ હું બીજા
કોઈનું કેમ થવા દઉં !!
dik prem ma to nana
balak jevu thavu pade,
je maru chhe e hu bija
koinu kem thava dau !!
Love Shayari Gujarati
3 years ago
આમ જો કહેવા બેસું તો
આમ જો કહેવા
બેસું તો યુગો વીતી જશે,
આમ જો તું સાંભળે તો
એક ક્ષણની વાત છે !!
aam jo kaheva
besu to yugo viti jashe,
aam jo tu sambhale to
ek kshan ni vat chhe !!
Love Shayari Gujarati
3 years ago
આકર્ષણ એટલે ગમતી વસ્તુ પાસે
આકર્ષણ એટલે
ગમતી વસ્તુ પાસે રાખી લેવી,
પણ પ્રેમ એટલે ગમતી વસ્તુ પાસે
ના હોય છતાં તેનું ધ્યાન રાખવું !!
aakarshan etale
gamati vastu pase rakhi levi,
pan prem etale gamati vastu pase
na hoy chhata tenu dhyan rakhavu !!
Love Shayari Gujarati
3 years ago
રીલેશનશીપ ત્યારે જ સફળ થાય,
રીલેશનશીપ
ત્યારે જ સફળ થાય,
જયારે બંને એકબીજાથી
ખુશ હોય !!
relationship
tyare j safal thay,
jayare banne ekabijathi
khush hoy !!
Love Shayari Gujarati
3 years ago
મને તો મુશળધાર જ ગમે
મને તો
મુશળધાર જ ગમે છે,
ભલેને એ પછી વરસાદ
હોય કે પ્રેમ !!
☔️☔️☔️☔️☔️☔️☔️
mane to
mushaladhar j game chhe,
bhalene e pachhi varasad
hoy ke prem !!
☔️☔️☔️☔️☔️☔️☔️
Love Shayari Gujarati
3 years ago
ઈચ્છા તને જોવાની નથી, ઈચ્છા
ઈચ્છા
તને જોવાની નથી,
ઈચ્છા તને જોઇને દુનિયા
ભૂલી જવાની છે !!
ichchha
tane jovani nathi,
ichchha tane joine duniya
bhuli javani chhe !!
Love Shayari Gujarati
3 years ago
દુર રહેલો પ્રેમ, હદમાં પણ
દુર રહેલો પ્રેમ,
હદમાં પણ લાજવાબ હોય છે !!
dur rahelo prem,
had ma pan lajavab hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
આમ તો ખુબસુરત શરીર બહુ
આમ તો ખુબસુરત
શરીર બહુ વેચાય છે બજારમાં,
પણ કંઇક તો ફરક છે સાહેબ
સોદા અને મોહબ્બતમાં !!
aam to khub surat
sharir bahu vechay chhe bajar ma,
pan kaik to farak chhe saheb
soda ane mohabbat ma !!
Love Shayari Gujarati
3 years ago
બધા સંબંધોને નામની જરૂર નથી,
બધા સંબંધોને
નામની જરૂર નથી,
બસ કોઈ પારકું પોતાનું
લાગે એ જ પ્રેમ છે !!
badha sambandhone
nam ni jarur nathi,
bas koi paraku potanu
lage e j prem chhe !!
Love Shayari Gujarati
3 years ago
દિલમાં સાચો પ્રેમ હોવો જોઈએ,
દિલમાં સાચો
પ્રેમ હોવો જોઈએ,
બાકી ચહેરા તો બધાના
સુંદર જ હોય છે !!
dil ma sacho
prem hovo joie,
baki chahera to badhana
sundar j hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
