
માણસ જો પોતાના મનથી શાંતિ
માણસ જો પોતાના મનથી
શાંતિ પ્રાપ્ત ના કરી શકતો હોય,
તો દુનિયાનું કોઈપણ સ્થળ
તેને શાંતિ આપી શકશે નહીં !!
manas jo potana man thi
shanti prapt na kari shakato hoy,
to duniyanu koipan sthal
tene shanti aapi shakashe nahi !!
Life Quotes Gujarati
2 years ago
તકલીફ હવે કંઈ ખાસ નથી
તકલીફ હવે
કંઈ ખાસ નથી રહી,
જે નથી મળ્યું હવે એની
આશ નથી રહી !!
takalif have
kai khas nathi rahi,
je nathi malyu have eni
aash nathi rahi !!
Life Quotes Gujarati
2 years ago
દુનિયામાં સૌથી કઠીન વસ્તુ હોય,
દુનિયામાં
સૌથી કઠીન વસ્તુ હોય,
તો એ છે પોતાની જાતને
સરસ બનાવવી !!
duniyama
sauthi kathin vastu hoy,
to e chhe potani jatane
saras banavavi !!
Life Quotes Gujarati
2 years ago
દુનિયાનો ભાર દિલથી ઉતારી દો,
દુનિયાનો ભાર
દિલથી ઉતારી દો,
નાનકડું જીવન છે યાર
હસીને વિતાવી દો !!
duniyano bhar
dil thi utari do,
nanakadu jivan chhe yar
hasine vitavi do !!
Life Quotes Gujarati
2 years ago
તમે સાચા હો તો સાબિત
તમે સાચા હો તો
સાબિત કરવાની જરૂર નથી,
એક દિવસ જગત તમને આપો
આપ સ્વીકારશે !!
tame sacha ho to
sabit karavani jarur nathi,
ek divas jagat tamane aapo
aap svikarshe !!
Life Quotes Gujarati
2 years ago
તમારે રાણી બનવું હોય તો
તમારે રાણી બનવું હોય તો
એને પણ રાજાની જેમ રાખો,
છોકરાઓને પણ લાગણી હોય છે
એ કંઈ મશીન નથી !!
tamare rani banavu hoy to
ene pan rajani jem rakho,
chhokaraone pan lagani hoy chhe
e kai mashin nathi !!
Life Quotes Gujarati
2 years ago
પકડી રાખવાથી માણસ જેટલું ગુમાવે
પકડી રાખવાથી
માણસ જેટલું ગુમાવે છે,
તેટલું કદાચ છોડીને નથી
ગુમાવતો !!
pakadi rakhavathi
manas jetalu gumave chhe,
tetalu kadach chhodine nathi
gumavato !!
Life Quotes Gujarati
2 years ago
જે સાથે હોય છે એ
જે સાથે હોય છે
એ સમજતા નથી,
અને જે સમજે છે
એ સાથે નથી હોતા !!
je sathe hoy chhe
e samajata nathi,
ane je samaje chhe
e sathe nathi hota !!
Life Quotes Gujarati
2 years ago
સલામ છે એ છોકરાઓને, જે
સલામ છે એ છોકરાઓને,
જે એકલી છોકરીને મોકો નહીં
પણ જવાબદારી સમજે છે !!
salam chhe e chhokaraone,
je ekali chhokarine moko nahi
pan javabadari samaje chhe !!
Life Quotes Gujarati
2 years ago
કોઈને પછાડવામાં હોંશિયારી નથી, હોંશિયારી
કોઈને પછાડવામાં
હોંશિયારી નથી,
હોંશિયારી તો પડી ગયેલાને
બેઠા કરવામાં છે !!
koine pachadavama
honshiyari nathi,
honshiyari to padi gayelane
betha karavama chhe !!
Life Quotes Gujarati
2 years ago