જરૂરિયાત માટે ધંધો કરો એ
જરૂરિયાત માટે
ધંધો કરો એ બરાબર સાહેબ,
પણ જરૂરીયાતને ધંધો ન બનાવો !!
jaruriyat mate
dhandho karo e barabar saheb,
pan jaruriyat ne dhandho na banavo !!
Life Quotes Gujarati
3 years ago
ધન કરતાં જ્ઞાન એટલા માટે
ધન કરતાં જ્ઞાન
એટલા માટે ઉત્તમ છે કે,
ધનની રક્ષા તમારે જ કરવી પડે છે
જયારે જ્ઞાન તો પોતે જ
તમારી રક્ષા કરે છે !!
dhan karata gnan
etala mate uttam chhe ke,
dhan ni raksha tamare j karavi pade chhe
jayare gnan to pote j
tamari raksha kare chhe !!
Life Quotes Gujarati
3 years ago
કામયાબી કામથી મળે, કંટાળવાથી ના
કામયાબી કામથી મળે,
કંટાળવાથી ના મળે !!
kamayabi kam thi male,
kantalavathi na male !!
Life Quotes Gujarati
3 years ago
મારા નસીબમાં એક પણ દુઃખ
મારા નસીબમાં
એક પણ દુઃખ ન હોત,
જો નસીબ લખવાનો હક
મારી "માં" નો હોત !!
mara nasib ma
ek pan dukh na hot,
jo nasib lakhavano hak
mari "ma" no hot !!
Life Quotes Gujarati
3 years ago
નક્કી એના ચણતરમાં આંસુ રેડાયા
નક્કી એના
ચણતરમાં આંસુ રેડાયા હશે,
બાકી હરખનું મકાન આટલું
પાક્કું ના હોય !!
nakki ena
chanatar ma aansu redaya hashe,
baki harakh nu makan aatalu
pakku na hoy !!
Life Quotes Gujarati
3 years ago
બસ એક વાત યાદ રાખજો,
બસ એક
વાત યાદ રાખજો,
જે હંમેશા તમને
ખુશ જોવા માંગે છે,
એમને ક્યારેય નારાજ
ના થવા દેતા !!
bas ek
vat yad rakhajo,
je hammesha tamane
khush jova mange chhe,
emane kyarey naraj
na thava deta !!
Life Quotes Gujarati
3 years ago
જે બધાના થઇ જાય, એ
જે બધાના થઇ જાય,
એ આપણા ના થાય
એમાં જ ભલાઈ છે !!
je badhana thai jay,
e aapana na thay
ema j bhalai chhe !!
Life Quotes Gujarati
3 years ago
મહેનતની આગળ નસીબની એટલી ઔકાત
મહેનતની આગળ
નસીબની એટલી ઔકાત નથી,
કે તમને આગળ વધતા રોકી શકે !!
mahenat ni aagal
nasib ni etali aukat nathi,
ke tamane aagal vadhata roki shake !!
Life Quotes Gujarati
3 years ago
તમારા હૃદયને ફોલો કરો, પણ
તમારા હૃદયને ફોલો કરો,
પણ તમારા મગજને
સાથે રાખો !!
tamara raday ne follow karo,
pan tamara magaj ne
sathe rakho !!
Life Quotes Gujarati
3 years ago
ઓછા સમયમાં ગમી જનારા લોકો,
ઓછા સમયમાં
ગમી જનારા લોકો,
ઘણીવાર ઓછા સમય
માટે જ ગમતા હોય છે !!
ochha samay ma
gami janar loko,
ghanivar ochha samay
mate j gamata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
