Teen Patti Master Download
અફસોસ ના કરો કે સમાજમાં

અફસોસ ના કરો કે
સમાજમાં તમારું "નામ" નથી,
આભાર ઈશ્વરનો કે તમે અહિયાં
"બદનામ નથી" !!

afasos na karo ke
samaj ma tamaru"nam" nathi,
aabhar ishvar no ke tame ahiya
"badanam nathi" !!

Life Quotes Gujarati

2 years ago

સ્વભાવ તો કાળા પેન્ટ જેવો

સ્વભાવ તો કાળા
પેન્ટ જેવો હોવો જોઈએ,
ગમે તે શર્ટ એમાં ભળી જ જાય !!

svabhav to kala
pent jevo hovo joie,
game te shart ema bhali j jay !!

Life Quotes Gujarati

2 years ago

કોઈને #Promise તો જ કરજો,

કોઈને #Promise
તો જ કરજો,
જો એને નિભાવવાની
તાકાત હોય !!

koine #promise
to j karajo,
jo ene nibhavavani
takat hoy !!

Life Quotes Gujarati

2 years ago

તમે જ પોતાને કમજોર સમજી

તમે જ પોતાને
કમજોર સમજી બેઠા છો,
બાકી તમે જે કરી શકો એ
બીજું કોઈ ના કરી શકે !!

tame j potane
kamajor samaji betha chho,
baki tame je kari shako e
biju koi na kari shake !!

Life Quotes Gujarati

2 years ago

ખોવાયેલું કોકને તો મળી જ

ખોવાયેલું કોકને
તો મળી જ જાય છે,
પણ કોના નસીબનું
કોને મળે કોને ખબર !!

khovayelu kok ne
to mali j jay chhe,
pan kona nasib nu
kone male kone khabar !!

Life Quotes Gujarati

2 years ago

જિંદગીની પીચમાં થોડું ધ્યાનથી રમજો,

જિંદગીની પીચમાં
થોડું ધ્યાનથી રમજો,
બહુ નજીક રહેલા લોકો જ
સ્ટમ્પીંગ કરતા હોય છે !!

jindagini pich ma
thodu dhyan thi ramajo,
bahu najik rahela loko j
stumping karata hoy chhe !!

Life Quotes Gujarati

2 years ago

આપવા હોય તો ખુશીથી જખમો

આપવા હોય તો
ખુશીથી જખમો આપજો,
પરંતુ વહાલમાં વીંટાળીને
વેદના ના આપતા !!

aapava hoy to
khushithi jakhamo aapajo,
parantu vahal ma vintaline
vedana na aapata !!

Life Quotes Gujarati

2 years ago

તમને આપવામાં આવતો પગાર, એ

તમને આપવામાં
આવતો પગાર,
એ તમારા સપના
ભૂલવાની લાંચ છે !!

tamane aapavama
aavato pagar,
e tamara sapana
bhulavani lanch chhe !!

Life Quotes Gujarati

2 years ago

સમયને થોડો સમય આપો, સમય

સમયને થોડો સમય આપો,
સમય આવશે ત્યારે સમય
બદલી જ જશે !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷

samay ne thodo samay aapo,
samay aavashe tyare samay
badali j jashe !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Life Quotes Gujarati

2 years ago

જે થવાનું હતું એ થઈ

જે થવાનું હતું એ થઈ ગયું,
હવે જે થશે એ સારું થશે,
બસ આ સમજીને ચાલો જિંદગી
જીવવાની તાકાત મળી જશે !!

je thavanu hatu e thai gayu,
have je thashe e saru thashe,
bas aa samajine chalo jindagi
jivavani takat mali jashe !!

Life Quotes Gujarati

2 years ago

search

About

Life Quotes Gujarati

We have 2921 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.