
મનગમતું બોલવા માટે, અણગમતું સાંભળવાની
મનગમતું બોલવા માટે,
અણગમતું સાંભળવાની તાકાત
પણ હોવી જોઈએ સાહેબ !!
managamatu bolava mate,
anagamatu sambhalavani takat
pan hovi joie saheb !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગી જીવવા માટે શું જોઈએ ?
જિંદગી જીવવા માટે શું જોઈએ ?
એક એવી વ્યક્તિ જે તમારાથી
પણ વધારે તમારી હોય !!
jindagi jivava mate shu joie?
ek evi vyakti je tamarathi
pan vadhare tamari hoy !!
Life Quotes Gujarati
2 years ago
આ સમય જ કંઇક એવો
આ સમય જ
કંઇક એવો ચાલી રહ્યો છે,
કદાચ શ્વાસ રોકાઈ જાય તો
પણ કોઈને કંઈ ફરક
ના પડે !!
aa samay j
kaik evo chali rahyo chhe,
kadach shvas rokai jay to
pan koine kai farak
na pade !!
Life Quotes Gujarati
2 years ago
કેટલાક લોકોને ઘમંડ હોય છે
કેટલાક
લોકોને ઘમંડ હોય છે કે
તેમની પાછળ લાઈન લાગી છે,
પણ તેમને ખબર નથી કે લાઈન
ત્યાં જ લાગે જ્યાં વસ્તુ હલકી
ને સસ્તી હોય !!
ketalak
lokone ghamand hoy chhe ke
temani pachhal line lagi chhe,
pan temane khabar nathi ke line
tya j lage jya vastu halaki
ne sasti hoy !!
Life Quotes Gujarati
2 years ago
લાગણી એ માણસની અંદર, રહેલા
લાગણી એ
માણસની અંદર,
રહેલા માણસનું
સરનામું છે !!
lagani e
manas ni andar,
rahela manas nu
saranamu chhe !!
Life Quotes Gujarati
2 years ago
માન માંગ્યા વગર અને હક
માન માંગ્યા વગર
અને હક જતાવ્યા વગર
મળે તો જ કામના !!
man mangya vagar
ane hak jatavya vagar
male to j kam na !!
Life Quotes Gujarati
2 years ago
જીવનમાં ફોટા પાડવા પણ જરૂરી
જીવનમાં ફોટા પાડવા
પણ જરૂરી છે સાહેબ,
અરીસો વીતી ગયેલો
સમય નથી દેખાડતો !!
jivan ma phota padava
pan jaruri chhe saheb,
ariso viti gayelo
samay nathi dekhadato !!
Life Quotes Gujarati
2 years ago
ભીડનો હિસ્સો નહીં, ભીડનું કારણ
ભીડનો હિસ્સો નહીં,
ભીડનું કારણ બનો !!
bhid no hisso nahi,
bhid nu karan bano !!
Life Quotes Gujarati
2 years ago
લોકો બદલાય છે તો એમને
લોકો બદલાય છે
તો એમને બદલાવા દેજો,
એક દિવસ તમારી સફળતા
જોઇને પાછા આવશે !!
loko badalay chhe
to emane badalava dejo,
ek divas tamari safalata
joine pachha aavashe !!
Life Quotes Gujarati
2 years ago
પોતાની દીકરીના વખાણ કરતા તો
પોતાની દીકરીના વખાણ
કરતા તો નહીં થાકતા હોય તમે,
પણ કોઈ દિવસ તમારી વહુને બેટા
કહીને બોલાવો તો એ પણ ખુશ થાય !!
potani dikarina vakhan
karata to nahi thakata hoy tame,
pan koi divas tamari vahune beta
kahine bolavo to e pan khush thay !!
Life Quotes Gujarati
2 years ago