Shala Rojmel
જિંદગી બદલવા લડવું પડે છે,

જિંદગી
બદલવા લડવું પડે છે,
અને જિંદગીને સહેલી કરવા
સમજવું પડે છે !!

jindagi
badalava ladavu pade chhe,
ane jindagine saheli karava
samajavu pade chhe !!

Life Quotes Gujarati

3 years ago

જ્યાં અંધારું પણ આપણું ઓળખીતું

જ્યાં અંધારું પણ
આપણું ઓળખીતું લાગે,
બસ તેનું નામ ઘર !!

jy andharu pan
aapanu olakhitu lage,
bas tenu nam ghar !!

Life Quotes Gujarati

3 years ago

તીવ્ર યાદશક્તિ એ સારા મગજની

તીવ્ર યાદશક્તિ એ
સારા મગજની નિશાની છે,
પરંતુ બિનજરૂરી વસ્તુને ભૂલાવવી
એ શ્રેષ્ઠ મગજની નિશાની છે !!

tivr yadshakti e
sara magaj ni nishani chhe,
parantu binjaruri vastune bhulavavi
e sreshth magaj ni nishani chhe !!

Life Quotes Gujarati

3 years ago

બાળપણ એટલા માટે વ્હાલું હોય

બાળપણ એટલા માટે
વ્હાલું હોય છે સાહેબ,
કેમ કે ત્યારે ખભા અને દિલ
બંને ખાલી હોય છે !!

balapan etala mate
vhalu hoy chhe saheb,
kem ke tyare khabha ane dil
banne khali hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

કોઇથી નારાજ હો તો પડખું

કોઇથી નારાજ હો
તો પડખું ફેરવજો,
પથારી ના ફેરવતા !!

koithi naraj ho
to padakhu feravajo,
pathari na feravata !!

Life Quotes Gujarati

3 years ago

ઉદાસ લોકોનું હાસ્ય, સૌથી ખુબસુરત

ઉદાસ લોકોનું હાસ્ય,
સૌથી ખુબસુરત હોય છે !!

udas lokonu hasy,
sauthi khubsurat hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

જે તમારાથી થાકી ગયા હોય

જે તમારાથી થાકી
ગયા હોય એને છોડી દો,
બોજ બની જવા કરતા
યાદ બની જવું વધારે
સારું હોય છે !!

je tamarathi thaki
gaya hoy ene chhodi do,
boj bani java karata
yad bani javu vadhare
saru hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

કોઈની ભૂલ થઇ જાય, તો

કોઈની ભૂલ થઇ જાય,
તો એને તક આપો
તકલીફ નહીં !!

koini bhul thai jay,
to ene tak aapo
takalif nahi !!

Life Quotes Gujarati

3 years ago

તમે Tension ના લો, જે

તમે Tension ના લો,
જે લોકો એમની ભૂલ નથી માનતા
એમને સમય મનાવી દે છે !!

tame tension na lo,
je loko emani bhul nathi manata
emane samay manavi de chhe !!

Life Quotes Gujarati

3 years ago

એ રાત દિવસ એક કરે

એ રાત દિવસ એક કરે છે
મને કામિયાબ બનાવવા માટે,
મારા પપ્પા ચેનથી સુતા પણ નથી !!

e rat divas ek kare chhe
mane kamiyab banavava mate,
mara pappa chen thi suta pan nathi !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2929 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.