બસ આગળના મોડ પર શાંતિ
બસ આગળના
મોડ પર શાંતિ હશે,
ચાલ જિંદગી થોડું
આગળ ચાલીએ !!
bas agal na
mod par shanti hashe,
chal jindagi thodu
aagal chalie !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં સૌથી જોરદાર થપ્પડ, આપણી
જિંદગીમાં સૌથી
જોરદાર થપ્પડ,
આપણી અપેક્ષાઓ
મારે છે !!
jindagima sauthi
joradar thappad,
aapani apekshao
mare chhe !!
Life Quotes Gujarati
3 years ago
દિલ તૂટવું પણ સારી વાત
દિલ તૂટવું
પણ સારી વાત છે,
કારણ કે દિલ તૂટ્યા પછી
જ લોકો મોટા મોટા કામ
કરી જાય છે !!
dil tutavu
pan sari vat chhe,
karan ke dil tutya pachhi
j loko mota mota kam
kari jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
Reply ની Speed જ બતાવી
Reply ની Speed જ
બતાવી દેતી હોય છે,
કે સામેવાળાને વાત
કરવામાં કેટલો રસ છે !!
reply ni speed j
batavi deti hoy chhe,
ke samevalane vat
karavama ketalo ras chhe !!
Life Quotes Gujarati
3 years ago
છોડી ગયેલા બધા પાછા આવી
છોડી ગયેલા
બધા પાછા આવી જશે,
એકવાર તમે #Success
તો થઇ જાવ !!
chhodi gayela
badha pachha aavi jashe,
ekavar tame#success
to thai jav !!
Life Quotes Gujarati
3 years ago
હું અને મારો સમય બંને
હું અને મારો સમય
બંને સરખા છીએ સાહેબ,
પહેલા મેં એનું માન્યું નહીં અને
હવે એ મારું માનતો નથી !!
hu ane maro samay
banne sarakha chhie saheb,
pahela me enu manyu nahi ane
have e maru manato nathi !!
Life Quotes Gujarati
3 years ago
અમે તો એના ફેન છીએ
અમે તો એના ફેન છીએ સાહેબ,
જેના લોહીમાં બાબુ દીકું નહીં
પણ "ઇંકલાબ" વહે છે !!
ame to ena fen chhie saheb,
jena lohima babu diku nahi
pan "inkalab" vahe chhe !!
Life Quotes Gujarati
3 years ago
માણસાઈનું એક પગથીયું ચડાતું નથી,
માણસાઈનું
એક પગથીયું ચડાતું નથી,
ને માણસો માનતા રાખે છે
ડુંગર ચડવાની !!
manasainu
ek pagathiyu chadatu nathi,
ne manaso manata rakhe chhe
dungar chadavani !!
Life Quotes Gujarati
3 years ago
ભલેને લાખ રૂપિયાની ઘડીયાળ આપણા
ભલેને લાખ રૂપિયાની
ઘડીયાળ આપણા હાથમાં હોય,
પણ સમયતો ભગવાનના
હાથમાં જ છે !!
⌚️⌚️⌚️⌚️⌚️⌚️⌚️
bhalene lakh rupiyani
ghadiyal aapana hath ma hoy,
pan samay to bhagavan na
hath ma j chhe !!
⌚️⌚️⌚️⌚️⌚️⌚️⌚️
Life Quotes Gujarati
3 years ago
સારું હોવું અને સારું દેખાવું,
સારું હોવું
અને સારું દેખાવું,
એ બંને અલગ વાત છે !!
saru hovu
ane saru dekhavu,
e banne alag vat chhe !!
Life Quotes Gujarati
3 years ago
