
ભલાઈ કરતા રહો વહેતા પાણીની
ભલાઈ કરતા રહો
વહેતા પાણીની જેમ,
બુરાઈ આપોઆપ કિનારે
જશે કચરાની જેમ !!
bhalai karata raho
vaheta panini jem,
burai aapo aap kinare
jashe kacharani jem !!
Life Quotes Gujarati
2 years ago
અમુક લોકો ભલે ગરીબ હોય
અમુક લોકો
ભલે ગરીબ હોય છે,
પણ દિલથી ખુબ
અમીર હોય છે !!
amuk loko
bhale garib hoy chhe,
pan dil thi khub
amir hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગીમાં રિસ્ક ના લેવું એ
જિંદગીમાં રિસ્ક
ના લેવું એ પણ,
એક મોટું રિસ્ક
જ છે સાહેબ !!
jindagima risk
na levu e pan,
ek motu risk
j chhe saheb !!
Life Quotes Gujarati
2 years ago
લાયક થવું હોય તો પ્રયત્નો
લાયક થવું હોય
તો પ્રયત્નો કરવા જ પડે,
બાકી ઉંમરલાયક તો ખાટલામાં
પડ્યા પડ્યા પણ થઇ જવાય છે !!
layak thavu hoy
to prayatno karava j pade,
baki ummaralayak to khatalama
padya padya pan thai javay chhe !!
Life Quotes Gujarati
2 years ago
મનથી વાત કરવી અને કોઈનું
મનથી વાત કરવી અને
કોઈનું મન રાખવા વાત કરવી,
ઘણો તફાવત હોય છે એમાં !!
man thi vat karavi ane
koinu man rakhava vat karavi,
ghano tafavat hoy chhe em !!
Life Quotes Gujarati
2 years ago
લાગે છે મગજ ફરતી પણ
લાગે છે મગજ ફરતી
પણ વાડ બનાવવી પડશે,
લોકો આવીને અણગમતા
વિચારો વાવી જાય છે !!
lage chhe magaj farati
pan vad banavavi padashe,
loko aavine anagamata
vicharo vavi jay chhe !!
Life Quotes Gujarati
2 years ago
જે તમને Option માં રાખે
જે તમને
Option માં રાખે છે,
એને તમે છેલ્લા Option માં
પણ ના રાખતા !!
je tamane
option ma rakhe chhe,
ene tame chhella option ma
pan na rakhata !!
Life Quotes Gujarati
2 years ago
છેતરીને ક્યાં જશો સાહેબ, નીચેવાળો
છેતરીને
ક્યાં જશો સાહેબ,
નીચેવાળો છેતરાય જશે
ઉપરવાળો નહીં !!
chetarine
kya jasho saheb,
nichevalo chhetaray jashe
uparavalo nahi !!
Life Quotes Gujarati
2 years ago
સુંદર હોવું જરૂરી નથી પણ,
સુંદર હોવું
જરૂરી નથી પણ,
કોઈના માટે જરૂરી
હોવું એ સુંદર છે !!
sundar hovu
jaruri nathi pan,
koina mate jaruri
hovu e sundar chhe !!
Life Quotes Gujarati
2 years ago
લીમડાના પાન મેં પણ ચાખ્યા
લીમડાના
પાન મેં પણ ચાખ્યા છે,
માણસના બોલ કરતા
મીઠા લાગ્યા છે !!
limadana
pan me pan chakhya chhe,
manas na bol karata
mitha lagya chhe !!
Life Quotes Gujarati
2 years ago