મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય, માણસના
મોઢેથી નીકળેલા
શબ્દોનું આયુષ્ય,
માણસના જીવન કરતા પણ
વધારે લાંબુ હોય છે !!
modhethi nikalela
shabdonu aayushy,
manas na jivan karata pan
vadhare lambu hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈ પાંખડીથી પણ ખુશ છે,
કોઈ પાંખડીથી
પણ ખુશ છે,
અને કોઈને ગુલદસ્તો ય
ઓછો પડે છે !!
koi pankhadithi
pan khush chhe,
ane koine guladasto y
ochho pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
એક સ્વાર્થી વ્યક્તિ, પરમાણુ બોમ્બ
એક સ્વાર્થી વ્યક્તિ,
પરમાણુ બોમ્બ કરતા પણ
વધારે ખતરનાક હોય છે !!
ek svarthi vyakti,
paramanu bomb karata pan
vadhare khataranak hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
ચહેરો બદલાઈ જાય તો કોઈ
ચહેરો બદલાઈ જાય
તો કોઈ વાંધો નથી,
પણ વર્તન બદલાઈ જાય તો
બહુ તકલીફ આપે છે !!
chhero badalai jay
to koi vandho nathi,
pan vartan badalai jay to
bahu takalif aape chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખોટા સામે નમવા કરતા, સાચા
ખોટા સામે નમવા કરતા,
સાચા સાથે ઉભા રહેવું
વધારે સારું છે !!
khot same namava karata,
sacha sathe ubha rahevu
vadhare saru chhe !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં સૌથી મુલ્યવાન જો કાંઈ
જીવનમાં સૌથી
મુલ્યવાન જો કાંઈ હોય,
તો એ છે "સમય" !!
⌚️⌚️⌚️⌚️⌚️⌚️⌚️
jivan ma sauthi
mulyavan jo kai hoy,
to e chhe "samay" !!
⌚️⌚️⌚️⌚️⌚️⌚️⌚️
Life Quotes Gujarati
3 years ago
બદલાઈ તો માણસ જાય છે,
બદલાઈ તો
માણસ જાય છે,
સમય તો એક બહાનું છે !!
badalai to
manas jay chhe,
samay to ek bahanu chhe !!
Life Quotes Gujarati
3 years ago
સવારે કુકડો બોલે અને સાંજે
સવારે કુકડો બોલે
અને સાંજે પંખીઓ બોલે,
બસ એક માણસ જ એવો છે
જે ગરજ પડે તો જ બોલે !!
savare kukado bole
ane sanje pankhio bole,
bas ek manas j evo chhe
je garaj pade to j bole !!
Life Quotes Gujarati
3 years ago
માણસ ગમે તેટલો સારો હોય,
માણસ ગમે તેટલો સારો હોય,
એના વિશે ખરાબ
બોલવાવાળા મળી જ જાય !!
manas game tetalo saro hoy,
ena vishe kharab
bolavavala mali j jay !!
Life Quotes Gujarati
3 years ago
બુઢાપો લાવો તો જ આવે,
બુઢાપો
લાવો તો જ આવે,
બાકી જવાનીની મજાલ
શું કે જતી રહે !!
budhapo
lavo to j aave,
baki javanini majal
shu ke jati rahe !!
Life Quotes Gujarati
3 years ago
