પૈસા અને ઉમર ઉપર ક્યારેય
પૈસા અને ઉમર ઉપર
ક્યારેય અભિમાન ન કરવું,
કારણકે જેને ગણી શકાય તે
ચોક્કસ ખતમ થાય છે !!
paisa ane umar upar
kyarey abhiman na karavu,
karan ke jene gani shakay te
chokkas khatam thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
હળવા હોય છે, એ જ
હળવા હોય છે,
એ જ મળવા જેવા
હોય છે !!
halava hoy chhe,
e j malava jeva
hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
અંધારાથી ભલે ના ડરો, પણ
અંધારાથી ભલે ના ડરો,
પણ અંધારામાં રાખવાવાળાથી
જરૂર ડરજો સાહેબ !!
andharathi bhale na daro,
pan andharama rakhavavalathi
jarur darajo saheb !!
Life Quotes Gujarati
3 years ago
હે ભગવાન એ લોકોનું પણ
હે ભગવાન એ લોકોનું
પણ ધ્યાન રાખજે,
જે આટલી ઠંડીમાં પણ
ફૂટપાથ પર સુતા હોય છે !!
he bhagavan e lokonu
pan dhyan rakhaje,
je aatali thandima pan
footpath par suta hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
ભલે ગમે એટલું દુઃખ હશે,
ભલે ગમે
એટલું દુઃખ હશે,
કોઈક તો એવું વ્યક્તિ હશે જ
જેને જોઇને તમારો ચહેરો
ખીલી ઉઠશે !!
bhale game
etalu dukh hashe,
koik to evu vyakti hashe j
jene joine tamaro chahero
khili uthashe !!
Life Quotes Gujarati
3 years ago
10 વર્ષ પહેલાની શકલની તો
10 વર્ષ પહેલાની
શકલની તો ખબર નથી,
પણ જિંદગી ખરેખર
બહુ મસ્ત હતી !!
10 varsh pahelani
shakal ni to khabar nathi,
pan jindagi kharekhar
bahu mast hati !!
Life Quotes Gujarati
3 years ago
તમે શું છો એ ભૂલી
તમે શું છો એ
ભૂલી જશો તો ચાલશે,
પણ તમે શું હતા એ
જરૂર યાદ રાખજો !!
tame shu chho e
bhuli jasho to chalashe,
pan tame shu hata e
jarur yad rakhajo !!
Life Quotes Gujarati
3 years ago
જે આજે તમને Hurt કરે
જે આજે
તમને Hurt કરે છે,
કાલે એ જ તમને
Strong બનાવશે !!
je aaje
tamane hurt kare chhe,
kale e j tamane
strong banavashe !!
Life Quotes Gujarati
3 years ago
એકાંતમાં પોતાના વિચારો પર અને
એકાંતમાં પોતાના વિચારો પર
અને જાહેરમાં પોતાના શબ્દો પર,
કાબુ રાખનાર વ્યક્તિ દુનિયા
બદલવાની ક્ષમતા ધરાવે છે !!
ekant ma potana vicharo par
ane jaher ma potana shabdo par,
kabu rakhanar vyakti duniya
badalavani kshamata dharave chhe !!
Life Quotes Gujarati
3 years ago
તાજ લગાવીને બધા રાજ કરે
તાજ લગાવીને બધા
રાજ કરે મારા વાલા પણ,
મોરપીંછ લગાવી રાજ કરે
ઈ મારો દ્વારકાધીશ !!
taj lagavine badha
raj kare mara vala pan,
mor pinchh lagavi raj kare
e maro dvarakadhish !!
Life Quotes Gujarati
3 years ago
