આ તો સાહેબ દુનિયાનો નીયમ
આ તો સાહેબ
દુનિયાનો નીયમ છે,
તમે જેટલું એને માન આપશોને
એટલું જ તમારું ગુમાવશો !!
aa to saheb
duniyano niyam chhe,
tame jetalu ene man aapshone
etalu j tamaru gumavasho !!
Life Quotes Gujarati
3 years ago
માત્ર સૂર્યને જ દોષ શું
માત્ર સૂર્યને જ દોષ
શું કામ આપવાનો સાહેબ,
એથી પણ વધુ ગરમી આપણા
બધામાં ભરી છે !!
matr sury ne j dosh
shu kam aapavano saheb,
ethi pan vadhu garami aapana
badhama bhari chhe !!
Life Quotes Gujarati
3 years ago
એકાંત ને ઓગાળી ઓગાળી તેમા
એકાંત ને ઓગાળી
ઓગાળી તેમા વ્યસ્ત રહુ છુ,
માણસ છુ મુરજાઉ છુ તોયે
મસ્ત રહુ છુ !!
ekant ne ogali
ogali tema vyast rahu chhu,
manas chhu murajau chhu toye
mast rahu chhu !!
Life Quotes Gujarati
3 years ago
જવાનીમાં તમારી ઘણી ભૂલો પરિવારે
જવાનીમાં તમારી ઘણી ભૂલો
પરિવારે સહન કરી છે,
ઘડપણમાં એમની થોડી ભૂલો
તમે પણ સહન કરજો !!
javanima tamari ghani bhulo
parivare sahan kari chhe,
ghadapan ma emani thodi bhulo
tame pan sahan karajo !!
Life Quotes Gujarati
3 years ago
"સાંભળી" લેવું અને "સંભાળી" લેવું,
"સાંભળી" લેવું
અને "સંભાળી" લેવું,
એ દરેક વ્યક્તિના
"ગજાની" વાત નથી !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
"sambhali" levu
ane"sambhali" levu,
e darek vyaktina
"gajani" vat nathi !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Life Quotes Gujarati
3 years ago
આજે મનની ભૂમિ પર એવા
આજે મનની
ભૂમિ પર એવા બીજ ન રોપશો,
કે કાલે તેની ફસલ કાપતી વખતે
આંસુ વહાવવા પડે !!
aaje man ni
bhumi par eva bij na ropasho,
ke kale teni fasal kapati vakhate
aansu vahavava pade !!
Life Quotes Gujarati
3 years ago
પૂરું મેળવવાની ઈચ્છામાં માણસ ઘણુબધું
પૂરું મેળવવાની ઈચ્છામાં
માણસ ઘણુબધું ખોઈ બેસે છે,
ભૂલી જાય છે કે અડધો ચાંદ પણ
બહુ ખુબસુરત હોય છે !!
puru melavavani ichchhama
manas ghanubadhu khoi bese chhe,
bhuli jay chhe ke adadho chand pan
bahu khubasurat hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખીચડી જો વાસણમાં પાકે તો
ખીચડી જો
વાસણમાં પાકે તો
બીમાર માણસને સાજા કરી દે,
અને જો માણસના મનમાં
પાકે તો સાજા માણસને
બીમાર કરી દે !!
khichadi jo
vasan ma pake to
bimar manas ne saja kari de,
ane jo manas na man ma
pake to saja manas ne
bimar kari de !!
Life Quotes Gujarati
3 years ago
આપણે એક એવા સમાજમાં રહીએ
આપણે એક એવા
સમાજમાં રહીએ છીએ,
જ્યાં સુંદરતા રંગથી, શિક્ષણ
માર્ક્સથી અને સન્માન રૂપિયા
જોઇને કરવામાં આવે છે !!
aapane ek eva
samaj ma rahie chhie,
jya sundarata rang thi, shikshan
marks thi ane sanman rupiya
joine karavama aave chhe !!
Life Quotes Gujarati
3 years ago
મુશ્કેલીઓથી શું ડરવાનું, એકવાર મેદાનમાં
મુશ્કેલીઓથી શું ડરવાનું,
એકવાર મેદાનમાં તો ઉતરો,
જીત કે હાર પાછળથી
નક્કી થશે !!
muskeliothi shu daravanu,
ekavar medan ma to utaro,
jit ke har pachal thi
nakki thashe !!
Life Quotes Gujarati
3 years ago
