મારા મમ્મીએ એક વાત કહી
મારા મમ્મીએ
એક વાત કહી હતી,
આંખમાંથી આંસુ ત્યારે જ
આવે જયારે તમે સાચા હો
અને કોઈ તમને સમજે નહીં !!
mara mummy e
ek vat kahi hati,
aankh mathi aansu tyare j
aave jayare tame sacha ho
ane koi tamane samaje nahi !!
Life Quotes Gujarati
3 years ago
શુભ ચિંતકો હંમેશા કડવા જ
શુભ ચિંતકો હંમેશા
કડવા જ હોય છે,
માટે વાહ વાહ
કરવાવાળાથી ચેતજો !!
shubh chintako hammesha
kadava j hoy chhe,
mate vah vah
karavavalathi chetajo !!
Life Quotes Gujarati
3 years ago
દરેકને એક વ્યક્તિ એવી મળતી
દરેકને એક વ્યક્તિ
એવી મળતી જ હોય છે,
જેના લીધે એની આખી
જિંદગી બદલાઈ જાય છે !!
darek ne ek vyakti
evi malati j hoy chhe,
jena lidhe eni aakhi
jindagi badalai jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
કહેવા ખાતર તો બધા Friend
કહેવા ખાતર તો
બધા Friend છે,
બાકી તો Use &
Through નો Trend છે
kaheva khatar to
badha friend chhe,
baki to use&
through no trend chhe
Life Quotes Gujarati
3 years ago
તમારામાં તાકાત હોય એટલું શોધી
તમારામાં તાકાત
હોય એટલું શોધી લો,
પણ મારા જેવું પ્રેમ કરવાવાળું
બીજું કોઈ નહીં મળે !!
tamarama takat
hoy etalu shodhi lo,
pan mara jevu prem karavavalu
biju koi nahi male !!
Life Quotes Gujarati
3 years ago
ખોટું અભિમાન રહેવા દેજો સાહેબ,
ખોટું અભિમાન
રહેવા દેજો સાહેબ,
કેમ કે સવારે ઉગેલો સુરજ
પણ સાંજે આથમી જાય છે,
તો પછી આપણે તો માણસ
જ છીએ ને !!
khotu abhiman
raheva dejo saheb,
kem ke savare ugelo suraj
pan sanje aathami jay chhe,
to pachhi aapane to manas
j chhie ne !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં સુખી થવાની એક માત્ર
જિંદગીમાં સુખી
થવાની એક માત્ર રીત,
હસવું, હસાવવું અને
હસી કાઢવું !!
jindagima sukhi
thavani ek matr rit,
hasavu, hasavavu ane
hasi kadhavu !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેય એ વસ્તુ કે વ્યક્તિનો
ક્યારેય એ વસ્તુ કે
વ્યક્તિનો સાથ ના છોડાય,
જે તમારા મોઢા પર સ્મિત
લાવતું હોય !!
kyarey e vastu ke
vyaktino sath na chhoday,
je tamara modh par smit
lavatu hoy !!
Life Quotes Gujarati
3 years ago
વધારે વિચારવાથી ખુશીની પળો નીકળી
વધારે વિચારવાથી
ખુશીની પળો નીકળી જાય છે,
એટલે વધારે વિચાર્યા વિના
મોજ કરતા રહો !!
vadhare vicharavathi
khushini palo nikali jay chhe,
etale vadhare vicharya vina
moj karata raho !!
Life Quotes Gujarati
3 years ago
અહમને ભૂલીને થોડોક નમતો થઈશ
અહમને ભૂલીને
થોડોક નમતો થઈશ ને,
ત્યારે જ દરેકને તું ગમતો થઈશ !!
aham ne bhuline
thodok namato thaish ne,
tyare j darek ne tu gamato thaish !!
Life Quotes Gujarati
3 years ago
