ખાલી ખિસ્સા લઈને બજારમાં તો
ખાલી ખિસ્સા લઈને
બજારમાં તો નીકળો સાહેબ,
કસમથી વહેમ દુર થઇ જશે
ઈજ્જત કમાયાનો !!
khali khissa laine
bajar ma to nikalo saheb,
kasam thi vahem dur thai jashe
ijjat kamayano !!
Life Quotes Gujarati
3 years ago
જમીનની કિંમત કરતા બધાને આવડે
જમીનની કિંમત કરતા
બધાને આવડે છે સાહેબ,
માણસની કિંમત કરતા
આવડવું જોઈએ !!
jamin ni kimmat karata
badhane aavade chhe saheb,
manas ni kimmat karata
aavadavu joie !!
Life Quotes Gujarati
3 years ago
મંગળ પર જીવન વિકસાવવાની વાત
મંગળ પર જીવન
વિકસાવવાની વાત કરતો માણસ,
આજે પૃથ્વી પર અસ્તિત્વ ટકાવવા
ઝઝૂમી રહ્યો છે !!
mangal par jivan
vikasavavani vat karato manas,
aaje pruthvi par astitv takavava
zazumi rahyo chhe !!
Life Quotes Gujarati
3 years ago
સમજદાર છોકરીઓ પ્રેમથી વધારે, ઈજ્જતની
સમજદાર છોકરીઓ
પ્રેમથી વધારે,
ઈજ્જતની પરવાહ
કરતી હોય છે !!
samajadar chhokario
prem thi vadhare,
ijjat ni paravah
karati hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
મારા મમ્મીએ એક વાત કહી
મારા મમ્મીએ
એક વાત કહી હતી,
આંખમાંથી આંસુ ત્યારે જ
આવે જયારે તમે સાચા હો
અને કોઈ તમને સમજે નહીં !!
mara mummy e
ek vat kahi hati,
aankh mathi aansu tyare j
aave jayare tame sacha ho
ane koi tamane samaje nahi !!
Life Quotes Gujarati
3 years ago
શુભ ચિંતકો હંમેશા કડવા જ
શુભ ચિંતકો હંમેશા
કડવા જ હોય છે,
માટે વાહ વાહ
કરવાવાળાથી ચેતજો !!
shubh chintako hammesha
kadava j hoy chhe,
mate vah vah
karavavalathi chetajo !!
Life Quotes Gujarati
3 years ago
દરેકને એક વ્યક્તિ એવી મળતી
દરેકને એક વ્યક્તિ
એવી મળતી જ હોય છે,
જેના લીધે એની આખી
જિંદગી બદલાઈ જાય છે !!
darek ne ek vyakti
evi malati j hoy chhe,
jena lidhe eni aakhi
jindagi badalai jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
કહેવા ખાતર તો બધા Friend
કહેવા ખાતર તો
બધા Friend છે,
બાકી તો Use &
Through નો Trend છે
kaheva khatar to
badha friend chhe,
baki to use&
through no trend chhe
Life Quotes Gujarati
3 years ago
તમારામાં તાકાત હોય એટલું શોધી
તમારામાં તાકાત
હોય એટલું શોધી લો,
પણ મારા જેવું પ્રેમ કરવાવાળું
બીજું કોઈ નહીં મળે !!
tamarama takat
hoy etalu shodhi lo,
pan mara jevu prem karavavalu
biju koi nahi male !!
Life Quotes Gujarati
3 years ago
ખોટું અભિમાન રહેવા દેજો સાહેબ,
ખોટું અભિમાન
રહેવા દેજો સાહેબ,
કેમ કે સવારે ઉગેલો સુરજ
પણ સાંજે આથમી જાય છે,
તો પછી આપણે તો માણસ
જ છીએ ને !!
khotu abhiman
raheva dejo saheb,
kem ke savare ugelo suraj
pan sanje aathami jay chhe,
to pachhi aapane to manas
j chhie ne !!
Life Quotes Gujarati
3 years ago
