જો હદથી વધી જશે તો

જો હદથી વધી જશે તો
એ તમને બરબાદ કરી નાખશે,
પછી ભલે એ Love હોય કે Ego !!

jo had thi vadhi jashe to
e tamane barabad kari nakhashe,
pachhi bhale e love hoy ke ego !!

Life Quotes Gujarati

3 years ago

જીવનની રેસમાં જે લોકો તમને

જીવનની રેસમાં જે લોકો
તમને દોડીને હરાવી ન શકે,
એ લોકો તમને તોડીને
હરાવવાનો પ્રયાશ કરશે !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁

jivan ni res ma je loko
tamane dodine haravi na shake,
e loko tamane todine
haravavano prayash karashe !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁

Life Quotes Gujarati

3 years ago

આવતી કાલે પહાડ ખસેડવો હોય

આવતી કાલે
પહાડ ખસેડવો હોય તો,
આજે પત્થરો ખસેડવાથી
શરૂઆત કરવી પડે !!
🙏🙏🙏🙏🙏🙏🙏

aavati kale
pahad khasedavo hoy to,
aaje pattharo khasedavathi
sharuat karavi pade !!
🙏🙏🙏🙏🙏🙏🙏

Life Quotes Gujarati

3 years ago

માન, મર્યાદા અને લાગણી હોવી

માન, મર્યાદા અને
લાગણી હોવી જોઈએ,
બાકી બધું તો રાવણ
પાસે પણ હતું !!

man, maryada ane
lagani hovi joie,
baki badhu to ravan
pase pan hatu !!

Life Quotes Gujarati

3 years ago

અફસોસ ના કરો કે સમાજમાં

અફસોસ ના કરો કે
સમાજમાં તમારું નામ નથી,
આભાર માનો ઈશ્વરનો કે તમે
અહિયાં બદનામ નથી !!

afasos na karo ke
samaj ma tamaru nam nathi,
aabhar mano ishvar no ke tame
ahiya badanam nathi !!

Life Quotes Gujarati

3 years ago

જિંદગીની અમુલ્ય મિલકત માણસ ત્યારે

જિંદગીની અમુલ્ય મિલકત
માણસ ત્યારે જ ગુમાવી દે છે,
જ્યારે તેઓ અસત્યની સાથે
સમાધાન કરી લે છે.

jindagini amuly milakat
manas tyare j gumavi de chhe,
jyare teo asaty ni sathe
samadhan kari le chhe.

Life Quotes Gujarati

3 years ago

જરૂરી નથી બધી છોકરીઓ દગો

જરૂરી નથી
બધી છોકરીઓ દગો આપે,
અમુક માં-બાપની વફાદાર
પણ હોય છે !!

jaruri nathi
badhi chhokario dago aape,
amuk ma-bap ni vafadar
pan hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

નજીક રહેતા હોય કે દુર

નજીક રહેતા હોય
કે દુર કંઈ ફરક ના પડે,
જે લોકો દિલથી કદર કરતા હોય
ને સાહેબ એ તો દુર રહીને પણ
દિલની નજીક હોય છે !!

najik raheta hoy
ke dur kai farak na pade,
je loko dil thi kadar karata hoy
ne saheb e to dur rahine pan
dil ni najik hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

ખુમારી એટલી અકબંધ હોવી જોઈએ,

ખુમારી એટલી
અકબંધ હોવી જોઈએ,
કે આંખના આંસુ પણ ખભો
જોઇને ટપકવા જોઈએ !!

khumari etali
akabandh hovi joie,
ke aankh na aansu pan khabho
joine tapakava joie !!

Life Quotes Gujarati

3 years ago

કોઈનું ચુપ રહેવું એ ઘણું

કોઈનું ચુપ રહેવું
એ ઘણું બધું કહી જાય છે,
એ કાનથી નહીં પણ દિલથી
સાંભળવું પડે છે !!

koinu chup rahevu
e ghanu badhu kahi jay chhe,
e kan thi nahi pan dil thi
sambhalavu pade chhe !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.