બીજાના અવગુણ શોધવાનો સમય મળતો

બીજાના અવગુણ
શોધવાનો સમય મળતો હોય,
તો સમજી લો કે આપણે હજુ
બેરોજગાર છીએ !!

bijana avagun
shodhavano samay malato hoy,
to samaji lo ke aapane haju
berojagar chhie !!

Life Quotes Gujarati

3 years ago

બનવું હોય તો દરિયા જેવા

બનવું હોય તો
દરિયા જેવા બનજો સાહેબ,
લોકો તમારી ઔકાત માપતા-
માપતા થાકી જશે !!

banavu hoy to
dariya jeva banajo saheb,
loko tamari aukat mapata-
mapata thaki jashe !!

Life Quotes Gujarati

3 years ago

મજબુત બનવાની મજા તો ત્યારે

મજબુત બનવાની
મજા તો ત્યારે જ આવે,
જ્યારે દુનિયા તમને કમજોર
કરવાની આડમાં હોય !!

majabut banavani
maj to tyare j aave,
jyare duniya tamane kamajor
karavani aad ma hoy !!

Life Quotes Gujarati

3 years ago

જો કોઈ IGNORE કરે છે

જો કોઈ
IGNORE કરે છે
તો કરવા દો સાહેબ,
યાદ રાખો કે સમય
બધાનો આવે છે !!

jo koi
ignore kare chhe
to karava do saheb,
yad rakho ke samay
badhano aave chhe !!

Life Quotes Gujarati

3 years ago

આજે જે સમય પર ઘમંડ

આજે જે સમય પર
ઘમંડ છે તમને,
એ જ સમય
કાલે તમને રડાવશે !!

aaje je samay par
ghamand chhe tamane,
e j samay
kale tamane radavashe !!

Life Quotes Gujarati

3 years ago

જીવનમાં જે મળ્યું હોય તે

જીવનમાં જે મળ્યું હોય
તે ગમે તેને આનંદ કહેવાય,
અને જે ગમતું મળે તેને
સુખ કહેવાય !!

jivan ma je malyu hoy
te game tene anand kahevay,
ane je gamatu male tene
sukh kahevay !!

Life Quotes Gujarati

3 years ago

તમને એવા લોકો જ મળે

તમને એવા
લોકો જ મળે છે સાહેબ,
જેવી તમે વિચારધારા
ધરાવતા હોવ છો !!

tamane eva
loko j male chhe saheb,
jevi tame vicharadhara
dharavata hov chho !!

Life Quotes Gujarati

3 years ago

તમારા દુશ્મન કે હરીફનું હંમેશા

તમારા દુશ્મન કે
હરીફનું હંમેશા સાંભળો,
કેમ કે તમારી ભૂલનો સૌથી
વધુ ખ્યાલ એમને જ હોય છે !!

tamara dusman ke
harif nu hammesha sambhalo,
kem ke tamari bhul no sauthi
vadhu khyal emane j hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

જીવનમાં હંમેશા સફળ થાવું હોય

જીવનમાં હંમેશા
સફળ થાવું હોય તો,
રૂપિયાને હંમેશા ખિસ્સામાં
રાખવા દિમાગમાં નહીં !!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻

jivan ma hammesha
safal thavu hoy to,
rupiyane hammesha khissama
rakhava dimag ma nahi !!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Life Quotes Gujarati

3 years ago

સહનશીલતા એ સ્વભાવ નહીં સંસ્કાર

સહનશીલતા એ
સ્વભાવ નહીં સંસ્કાર છે,
ત્રાજવું વજન માપી શકે છે
ગુણવત્તા નહીં !!
🙏🙏🙏🙏🙏🙏🙏

sahanashilata e
svabhav nahi sanskar chhe,
trajavu vajan mapi shake chhe
gunavatta nahi !!
🙏🙏🙏🙏🙏🙏🙏

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.