પોતપોતાની કડકડતી એકલતા લઈને, સૌ
પોતપોતાની
કડકડતી એકલતા લઈને,
સૌ ટોળે બેઠા છે
મોબાઈલના તાપણે !!
potapotani
kadakadati ekalata laine,
sau tole betha chhe
mobile na tapane !!
Life Quotes Gujarati
3 years ago
તમે સુખી હો છતાં તમને
તમે સુખી હો છતાં તમને
તમારા સુખનું કારણ ખબર ના હોય,
તો માની લેજો કે તમે ખરેખર
બહુ સુખી છો !!
tame sukhi ho chhata tamane
tamara sukh nu karan khabar na hoy,
to mani lejo ke tame kharekhar
bahu sukhi chho !!
Life Quotes Gujarati
3 years ago
માં-બાપ દીકરીને એટલે છૂટ આપે
માં-બાપ દીકરીને
એટલે છૂટ આપે છે,
કેમ કે એમને વિશ્વાસ છે કે
મારી દીકરી કંઈ ખોટું નહીં કરે !!
ma-bap dikarine
etale chhut aape chhe,
kem ke emane vishvas chhe ke
mari dikari kai khotu nahi kare !!
Life Quotes Gujarati
3 years ago
આ જિંદગીને પણ દાવ પર
આ જિંદગીને પણ
દાવ પર લગાડી દઈશ,
જ્યારે વાત મારા ભારત
દેશની આવશે !!
aa jindagine pan
dav par lagadi daish,
jyare vat mara bharat
desh ni aavashe !!
Life Quotes Gujarati
3 years ago
જો કોઈ IGNORE કરે છે
જો કોઈ IGNORE કરે છે
તો કરવા દો સાહેબ,
યાદ રાખો કે સમય
બધાનો આવે છે !!
jo koi ignore kare chhe
to karava do saheb,
yad rakho ke samay
badhano aave chhe !!
Life Quotes Gujarati
3 years ago
"માં" ની દુઆ સાથે હોય,
"માં" ની દુઆ સાથે હોય,
તો સમય તો શું, નસીબ
પણ બદલાઈ જાય છે !!
"ma" ni dua sathe hoy,
to samay to shu, nasib
pan badalai jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
થોડું સંભાળીને રહેજો મિત્રો, ખાલી
થોડું સંભાળીને રહેજો મિત્રો,
ખાલી સિક્કાને જ નહીં વ્યક્તિને
પણ બે બાજુ હોય છે !!
thodu sambhaline rahejo mitro,
khali sikkane j nahi vyaktine
pan be baju hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઘણા લોકો સવારે ભૂખ્યા પેટે
ઘણા લોકો સવારે
ભૂખ્યા પેટે નીકળી જાય છે,
કેમ કે જવાબદારીઓ જ
માણસની ભૂખ મારી નાખે છે !!
ghana loko savare
bhukhya pete nikali jay chhe,
kem ke javabadario j
manas ni bhukh mari nakhe chhe !!
Life Quotes Gujarati
3 years ago
જવાવાળાને રસ્તો આપ્યા કરો, કસમ
જવાવાળાને
રસ્તો આપ્યા કરો,
કસમ આપશો તો
માથે ચઢી જશે !!
javavalane
rasto aapya karo,
kasam aapasho to
mathe chadhi jashe !!
Life Quotes Gujarati
3 years ago
મેળવવાની દોડમાં, માણવાનું ભૂલી ના
મેળવવાની દોડમાં,
માણવાનું ભૂલી ના જતા !!
melavavani dod ma,
manavanu bhuli na jata !!
Life Quotes Gujarati
3 years ago
