90% લોકો મેસેજમાં એ બધી
90% લોકો મેસેજમાં
એ બધી વાતો કહી દે છે,
જે તેઓ એકબીજાની સામે હોય
ત્યારે નથી કહી શકતા !!
90% loko message ma
e badhi vato kahi de chhe,
je teo ek bijani same hoy
tyare nathi kahi shakata !!
Life Quotes Gujarati
3 years ago
અડધી રાતે જે ચુપચાપ આવીને
અડધી રાતે જે ચુપચાપ
આવીને બ્લેન્કેટ ઓઢાડી જાય,
એ સ્ત્રી માંની મમતા નહીં તો
દીકરીનો પ્રેમ જ હોઈ શકે !!
adadhi rate je chupchap
aavine blenket odhadi jay,
e stri ma ni mamat nahi to
dikarino prem j hoi shake !!
Life Quotes Gujarati
3 years ago
કોણ કહે છે કે ભારતમાં
કોણ કહે છે કે ભારતમાં
સિંહોની સંખ્યા ઘટી રહી છે,
બોર્ડર પર 13 લાખ સિંહો તો
રક્ષા કરે છે ભારતની !!
kon kahe chhe ke bharat ma
sinhoni sankhya ghati rahi chhe,
bordar par 13 lakh sinho to
raksha kare chhe bharat ni !!
Life Quotes Gujarati
3 years ago
સૌથી પહેલા તમે એ વ્યક્તિને
સૌથી પહેલા તમે
એ વ્યક્તિને ખુશ કરો,
જેને તમે રોજ આયનામાં જોવો છો !!
🌷🌷🌷🌷🌷🌷🌷
sauthi pahela tame
e vyaktine khush karo,
jene tame roj aayanama jovo chho !!
🌷🌷🌷🌷🌷🌷🌷
Life Quotes Gujarati
3 years ago
તમારા ખરાબ સમયમાં પણ તમારો
તમારા ખરાબ સમયમાં
પણ તમારો સાથ ના છોડે,
બસ એ લોકો જ તમને
સાચો પ્રેમ કરતા હોય છે !!
tamara kharab samay ma
pan tamaro sath na chhode,
bas e loko j tamane
sacho prem karata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈને તમારું દુઃખ ના બતાવશો,
કોઈને તમારું
દુઃખ ના બતાવશો,
કેમ કે સમજવાવાળા તો
આંખો જ વાંચી લે છે !!
koine tamaru
dukh na batavasho,
kem ke samajavavala to
aankho j vanchi le chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઔકાતથી વધારે મહત્વ આપશો, તો
ઔકાતથી
વધારે મહત્વ આપશો,
તો લોકો એમની ઔકાત
બતાવશે જ !!
aukat thi
vadhare mahatv aapasho,
to loko emani aukat
batavashe j !!
Life Quotes Gujarati
3 years ago
એકના હૃદયમાં ધડકતો હોય બીજાનો
એકના હૃદયમાં
ધડકતો હોય બીજાનો શ્વાસ,
બસ એનું જ નામ વિશ્વાસ !!
ek na hr̥day ma
dhadakato hoy bijano shvas,
bas enu j nam vishvas !!
Life Quotes Gujarati
3 years ago
ખાનગી વાતોને ખાનગી જ રાખજો,
ખાનગી વાતોને
ખાનગી જ રાખજો,
જો વાનગી બની જશે તો
તમારા કરતા લોકોને
ચાખવાની મજા આવશે !!
khanagi vatone
khanagi j rakhajo,
jo vanagi bani jashe to
tamara karata lokone
chakhavani maja aavashe !!
Life Quotes Gujarati
3 years ago
પૈસાથી માત્ર ખિસ્સા ભરી શકાય
પૈસાથી માત્ર ખિસ્સા
ભરી શકાય સાહેબ,
જે હલકા લોહીના હોય
એ હલકા જ રહે છે !!
paisathi matr khissa
bhari shakay saheb,
je halaka lohina hoy
e halaka j rahe chhe !!
Life Quotes Gujarati
3 years ago
