તું ટેન્શન ના લે હું
તું ટેન્શન ના લે
હું કંઇક કરું છું,
આવા એક વ્યક્તિની
જરૂર બધાને હોય છે !!
tu tension na le
hu kaik karu chhu,
aava ek vyaktini
jarur badhane hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
રૂપિયાથી સારું બીજું કોઈ માસ્ક
રૂપિયાથી સારું
બીજું કોઈ માસ્ક નથી,
ગમે તેનું મોઢું બંધ
કરી શકે છે !!
rupiyathi saru
biju koi mask nathi,
game tenu modhu bandh
kari shake chhe !!
Life Quotes Gujarati
3 years ago
જયારે સમય તમાચો મારે છે,
જયારે સમય તમાચો મારે છે,
ત્યારે કોઈ ફકીર તો કોઈ
રાજા બની જાય છે !!
jayare samay tamacho mare chhe,
tyare koi fakir to koi
raja bani jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
દુનિયા સામે લડી લેનાર માણસ,
દુનિયા સામે
લડી લેનાર માણસ,
અમુકવાર ઘર આંગણે
જ હારી જાય છે !!
duniya same
ladi lenar manas,
amukavar ghar aangane
j hari jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
90% લોકો મેસેજમાં એ બધી
90% લોકો મેસેજમાં
એ બધી વાતો કહી દે છે,
જે તેઓ એકબીજાની સામે હોય
ત્યારે નથી કહી શકતા !!
90% loko message ma
e badhi vato kahi de chhe,
je teo ek bijani same hoy
tyare nathi kahi shakata !!
Life Quotes Gujarati
3 years ago
અડધી રાતે જે ચુપચાપ આવીને
અડધી રાતે જે ચુપચાપ
આવીને બ્લેન્કેટ ઓઢાડી જાય,
એ સ્ત્રી માંની મમતા નહીં તો
દીકરીનો પ્રેમ જ હોઈ શકે !!
adadhi rate je chupchap
aavine blenket odhadi jay,
e stri ma ni mamat nahi to
dikarino prem j hoi shake !!
Life Quotes Gujarati
3 years ago
કોણ કહે છે કે ભારતમાં
કોણ કહે છે કે ભારતમાં
સિંહોની સંખ્યા ઘટી રહી છે,
બોર્ડર પર 13 લાખ સિંહો તો
રક્ષા કરે છે ભારતની !!
kon kahe chhe ke bharat ma
sinhoni sankhya ghati rahi chhe,
bordar par 13 lakh sinho to
raksha kare chhe bharat ni !!
Life Quotes Gujarati
3 years ago
સૌથી પહેલા તમે એ વ્યક્તિને
સૌથી પહેલા તમે
એ વ્યક્તિને ખુશ કરો,
જેને તમે રોજ આયનામાં જોવો છો !!
🌷🌷🌷🌷🌷🌷🌷
sauthi pahela tame
e vyaktine khush karo,
jene tame roj aayanama jovo chho !!
🌷🌷🌷🌷🌷🌷🌷
Life Quotes Gujarati
3 years ago
તમારા ખરાબ સમયમાં પણ તમારો
તમારા ખરાબ સમયમાં
પણ તમારો સાથ ના છોડે,
બસ એ લોકો જ તમને
સાચો પ્રેમ કરતા હોય છે !!
tamara kharab samay ma
pan tamaro sath na chhode,
bas e loko j tamane
sacho prem karata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈને તમારું દુઃખ ના બતાવશો,
કોઈને તમારું
દુઃખ ના બતાવશો,
કેમ કે સમજવાવાળા તો
આંખો જ વાંચી લે છે !!
koine tamaru
dukh na batavasho,
kem ke samajavavala to
aankho j vanchi le chhe !!
Life Quotes Gujarati
3 years ago
