કોઈનું દિલ તોડતા પહેલા વિચારી
કોઈનું દિલ તોડતા
પહેલા વિચારી લેજો,
ભગવાને એક સરસ દિલ
તમને પણ આપ્યું છે !!
koinu dil todata
pahela vichari lejo,
bhagavane ek saras dil
tamane pan aapyu chhe !!
Life Quotes Gujarati
3 years ago
તફાવત માત્ર વિચારોનો છે સાહેબ,
તફાવત માત્ર
વિચારોનો છે સાહેબ,
બાકી જે પગથીયા ઉપર
લઇ જાય છે એ જ પગથીયા
નીચે પણ લાવે છે !!
tafavat matr
vicharono chhe saheb,
baki je pagathiya upar
lai jay chhe e j pagathiya
niche pan lave chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઇથી નારાજ હો તો પડખું
કોઇથી નારાજ હો
તો પડખું ફેરવજો,
પથારી નહીં સાહેબ !!
koithi naraj ho
to padakhu feravajo,
pathari nahi saheb !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં કોણ આવીને ગયું એના
જીવનમાં કોણ આવીને ગયું
એના વિશે વિચારવા કરતા,
કોણ હજુ પણ સાથે ઉભું છે
એ વધારે મહત્વનું છે !!
jivan ma kon aavine gayu
ena vishe vicharava karata,
kon haju pan sathe ubhu chhe
e vadhare mahatv nu chhe !!
Life Quotes Gujarati
3 years ago
પોતાના માટે મજાથી જીવવાનું ચાલુ
પોતાના માટે મજાથી
જીવવાનું ચાલુ કરી દો,
કેમ કે રડવાથી કોઈને હવે
ફેર નથી પડતો સાહેબ !!
potana mate majathi
jivavanu chalu kari do,
kem ke radavathi koine have
fer nathi padato saheb !!
Life Quotes Gujarati
3 years ago
ડાયરીનું એક પાનું બીજા પાનાંને
ડાયરીનું એક પાનું
બીજા પાનાંને પૂછે છે,
ફૂલ નહીં મુકવાની ઘટના
આપણી અંદર ખૂટે છે !!
🌹📖🌹📖🌹📖🌹📖
dayarinu ek panu
bija pana ne puchhe chhe,
ful nahi mukavani ghatana
aapani andar khute chhe !!
🌹📖🌹📖🌹📖🌹📖
Life Quotes Gujarati
3 years ago
કબુલ કરવાની હિમ્મત અને સુધારી
કબુલ કરવાની હિમ્મત અને
સુધારી લેવાની દાનત હોય,
તો ભૂલમાથી પણ
ઘણું બધું શીખી શકાય છે !!
kabul karavani himmat ane
sudhari levani danat hoy,
to bhul mathi pan
ghanu badhu shikhi shakay chhe !!
Life Quotes Gujarati
3 years ago
મને બીજા કોઈ સ્વર્ગની માહિતી
મને બીજા
કોઈ સ્વર્ગની માહિતી નથી,
કેમ કે હું મારી માંના ચરણોને જ
સ્વર્ગ માનું છું !!
mane bija
koi svarg ni mahiti nathi,
kem ke hu mari ma na charanone j
svarg manu chhu !!
Life Quotes Gujarati
3 years ago
જે લોકો બોલવામાં #રફ હોય,
જે લોકો
બોલવામાં #રફ હોય,
એ મોટાભાગે દિલથી
ખુબ સારા હોય !!
je loko
bolavama #raf hoy,
e motabhage dil thi
khub sara hoy !!
Life Quotes Gujarati
3 years ago
હું છું ને તારી સાથે
હું છું ને તારી સાથે
બસ કોઈ આટલું કહી દે,
તો જિંદગી જીવવાની મજા જ
અલગ હોય છે !!
hu chhu ne tari sathe
bas koi aatalu kahi de,
to jindagi jivavani maja j
alag hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
