પ્રેમ કરવો જ હોય તો
પ્રેમ કરવો જ હોય
તો પુસ્તકોથી કરો,
કેમ કે આવો પ્રેમ તમને
ક્યારેય દગો નહીં આપે !!
prem karavo j hoy
to pustakothi karo,
kem ke aavo prem tamane
kyarey dago nahi aape !!
Life Quotes Gujarati
3 years ago
Reply સાવ બંધ થઈ જાય,
Reply
સાવ બંધ થઈ જાય,
તો સમજવું કે એ વ્યક્તિ
કાં તો બહુ ખુશ છે અથવા
બહુ તકલીફમાં છે !!
reply
sav bandh thai jay,
to samajavu ke e vyakti
ka to bahu khush chhe athava
bahu takalif ma chhe !!
Life Quotes Gujarati
3 years ago
એક દિવસ તમારી જાત પર
એક દિવસ તમારી
જાત પર ગર્વ કરવો હોય,
તો આજે આ જમાનાથી
હારી ન જતા સાહેબ !!
ek divas tamari
jat par garv karavo hoy,
to aaje aa jamanathi
hari na jata saheb !!
Life Quotes Gujarati
3 years ago
લાઈફને એટલી સીરીયસલી ના લો,
લાઈફને એટલી
સીરીયસલી ના લો,
કે જીવવાની હળવાશ જ
મહેસુસ ના થાય !!
life ne etali
seriously na lo,
ke jivavani halavash j
mahesus na thay !!
Life Quotes Gujarati
3 years ago
ગુંચવાય છે જિંદગી, ત્યારે જ
ગુંચવાય છે જિંદગી,
ત્યારે જ સમજાય છે જિંદગી !!
gunchavay chhe jindagi,
tyare j samajay chhe jindagi !!
Life Quotes Gujarati
3 years ago
જયારે જિંદગી નાચ નચાવે છે
જયારે જિંદગી
નાચ નચાવે છે ને,
ત્યારે ઓળખીતા જ
#DJ વગાડે છે !!
jayare jindagi
nach nachave chhe ne,
tyare olakhita j
#dj vagade chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીને "રમજાન" જેવી બનાવી દો,
જિંદગીને "રમજાન"
જેવી બનાવી દો,
પછી મૌત "ઈદ"
જેવી હશે !!
jindagine"ramajan"
jevi banavi do,
pachhi maut "idd"
jevi hashe !!
Life Quotes Gujarati
3 years ago
મોઢા પર કહેનાર કોઈ મળે
મોઢા પર કહેનાર કોઈ
મળે તો નસીબદાર છો તમે,
બાકી પીઠ પાછળ બોલનારાની
તો લાઈનો લાગી છે !!
modha par kahenar koi
male to nasibadar chho tame,
baki pith pachhal bolanarani
to line o lagi chhe !!
Life Quotes Gujarati
3 years ago
ક્યાં અને કેવો વળાંક આવશે
ક્યાં અને કેવો વળાંક
આવશે કોને ખબર,
હજી તો રસ્તાઓ સાથે
ઓળખાણ ચાલે છે.
kya ane kevo valank
aavashe kone khabar,
haji to rastao sathe
olakhan chale chhe.
Life Quotes Gujarati
3 years ago
લોકોને તમારી અંદર ખામીઓ, મતલબ
લોકોને તમારી
અંદર ખામીઓ,
મતલબ પૂરો થયા
પછી જ દેખાય છે !!
lokone tamari
andar khamio,
matalab puro thaya
pachhi j dekhay chhe !!
Life Quotes Gujarati
3 years ago
