જેની પાસે ઓછું છે એને
જેની પાસે ઓછું છે એને
કોઈપણ સુખી કરી શકે છે,
પરંતુ જેને ઓછું જ પડે છે
તેને ઈશ્વર પણ સુખી
નથી કરી શકતો !!
jeni pase ochhu chhe ene
koipan sukhi kari shake chhe,
parantu jene ochhu j pade chhe
tene ishvar pan sukhi
nathi kari shakato !!
Life Quotes Gujarati
3 years ago
હજારો પ્રશ્ન છે જિંદગીના, પણ
હજારો પ્રશ્ન છે જિંદગીના,
પણ જવાબ એક જ છે
" થઇ જશે " !!
hajaro prasn chhe jindagina,
pan javab ek j chhe
" thai jashe" !!
Life Quotes Gujarati
3 years ago
એક સારી વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનું
એક સારી વ્યક્તિ
પોતાના વ્યક્તિત્વનું અને,
સામેવાળાના અસ્તિત્વનું હંમેશા
માન જાળવી રાખે છે !!
ek sari vyakti
potana vyaktitv nu ane,
samevalana astitv nu hammesha
man jalavi rakhe chhe !!
Life Quotes Gujarati
3 years ago
લાગણીના હોય જ્યાં ખજાના, માણસો
લાગણીના
હોય જ્યાં ખજાના,
માણસો એ જ લાગે
મજાના !!
laganina
hoy jya khajana,
manaso e j lage
majana !!
Life Quotes Gujarati
3 years ago
આમ જુઓ તો વરસાદના પાણીનો
આમ જુઓ તો વરસાદના
પાણીનો ક્યાં કોઈ રંગ હોય છે,
પણ આવ્યા પછી મોસમ
રંગીન કરી જાય છે !!
aam juo to varasad na
panino kya koi rang hoy chhe,
pan aavya pachhi mosam
rangin kari jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
દુનિયા જેને ખરાબ કહે છે,
દુનિયા જેને ખરાબ કહે છે,
એવા લોકો જ જરૂર પડે
ત્યારે કામ આવે છે !!
duniya jene kharab kahe chhe,
eva loko j jarur pade
tyare kam aave chhe !!
Life Quotes Gujarati
3 years ago
હે પ્રભુ તે જે નથી
હે પ્રભુ તે જે નથી આપ્યું
તેનો અફસોસ ક્યારેય નહિ કરું,
કારણકે તે એવું પણ ઘણું આપ્યું છે
જેની મેં કલ્પના પણ નહોતી કરી !!
🙏🙏🙏🙏🙏🙏🙏
he prabhu te je nathi aapyu
teno afasos kyarey nahi karu,
karan ke te evu pan ghanu aapyu chhe
jeni me kalpana pan nahoti kari !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
ખરેખર અમુક લોકો અને અમુક
ખરેખર અમુક લોકો
અને અમુક યાદોને ભૂલી
જવામાં જ ભલાઈ છે,
બાકી પાછળથી એ
બહુ દુઃખી કરે છે !!
kharekhar amuk loko
ane amuk yadone bhuli
javama j bhalai chhe,
baki pachhal thi e
bahu dukhi kare chhe !!
Life Quotes Gujarati
3 years ago
જયારે લોકો અભણ હતા ત્યારે
જયારે લોકો અભણ હતા
ત્યારે પરિવાર એક હતા,
મેં તૂટેલા પરિવારોમાં મોટાભાગે
ભણેલા ગણેલા લોકો જોયા છે !!
jayare loko abhan hata
tyare parivar ek hata,
me tutela parivaroma motabhage
bhanela ganela loko joy chhe !!
Life Quotes Gujarati
3 years ago
કેટલુક જીવશો બીજા માટે, થોડો
કેટલુક જીવશો બીજા માટે,
થોડો સમય તમારા માટે
પણ જીવો !!
ketaluk jivasho bija mate,
thodo samay tamara mate
pan jivo !!
Life Quotes Gujarati
3 years ago
