ના ફાવે તો ઓછું બોલવું,
ના ફાવે તો ઓછું બોલવું,
બાકી વધારે મગજમારી કરવામાં
કોઈ ફાયદો નથી સાહેબ !!
na fave to ochhu bolavu,
baki vadhare magajmari karavama
koi fayado nathi saheb !!
Life Quotes Gujarati
3 years ago
એટલા પણ સારા ના બનો,
એટલા પણ
સારા ના બનો,
કે લોકોને ખરાબ
લાગવા માંડો !!
etala pan
sara na bano,
ke lokone kharab
lagava mando !!
Life Quotes Gujarati
3 years ago
સપના તો હંમેશા મોટા જ
સપના તો હંમેશા
મોટા જ જોવાના સાહેબ,
કેમ કે નાના તો દુનિયાના
વિચાર હોય છે !!
sapana to hammesha
mota j jovana saheb,
kem ke nana to duniyana
vichar hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
એમના દિલમાં ઘણુબધું હોય છે,
એમના દિલમાં
ઘણુબધું હોય છે,
જેના ખિસ્સામાં
કંઈ નથી હોતું !!
emana dil ma
ghanubadhu hoy chhe,
jena khissama
kai nathi hotu !!
Life Quotes Gujarati
3 years ago
ચહેરા પર સ્માઈલ તો ઘણા
ચહેરા પર સ્માઈલ
તો ઘણા લાવી શકે,
પણ ખુશ તો કોઈ
ખાસ જ કરી શકે !!
😀😀😀😀😀😀😀😀
chahera par smile
to ghane lavi shake,
pan khush to koi
khas j kari shake !!
😀😀😀😀😀😀😀😀
Life Quotes Gujarati
3 years ago
મેં એવા ગરીબ લોકો જોયા
મેં એવા ગરીબ
લોકો જોયા છે સાહેબ,
જેમની પાસે રૂપિયા સિવાય
બીજું કાંઈ નથી હોતું !!
me eva garib
loko joy chhe saheb,
jemani pase rupiya sivay
biju kai nathi hotu !!
Life Quotes Gujarati
3 years ago
લોકોની ટીકાથી તમારો માર્ગ ના
લોકોની ટીકાથી તમારો
માર્ગ ના બદલતા સાહેબ,
કેમ કે સફળતા સાહસથી
મળશે શરમથી નહીં !!
lokoni tikathi tamaro
marg na badalata saheb,
kem ke safalata sahas thi
malashe sharam thi nahi !!
Life Quotes Gujarati
3 years ago
દરેક વ્યક્તિમાં કંઇક ગમવા જેવું
દરેક વ્યક્તિમાં
કંઇક ગમવા જેવું હોય છે,
બસ આપણને શોધતા
આવડવું જોઈએ !!
darek vyaktima
kaik gamava jevu hoy chhe,
bas aapanane shodhata
aavadavu joie !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીનો રસ્તો તો સીધો જ
જિંદગીનો રસ્તો તો
સીધો જ હોય છે,
બસ અમુક પરિબળો કેળાની
છાલ જેવું કામ કરે છે !!
jindagino rasto to
sidho j hoy chhe,
bas amuk paribalo kelani
chhal jevu kam kare chhe !!
Life Quotes Gujarati
3 years ago
માત્ર શાંત રહેતા શીખો, ઘણા
માત્ર શાંત રહેતા શીખો,
ઘણા લોકો એ પણ સહન
નહીં કરી શકે !!
matr shant raheta shikho,
ghana loko e pan sahan
nahi kari shake !!
Life Quotes Gujarati
3 years ago
