જો સાચે જ ખુશ રહેવું
જો સાચે જ
ખુશ રહેવું હોય,
તો પહેલા ખુદના
પ્રેમમાં પડો !!
jo sache j
khush rahevu hoy,
to pahela khud na
prem ma pado !!
Life Quotes Gujarati
3 years ago
માનો કે ના માનો, પણ
માનો કે ના માનો,
પણ ઘણું બધું છુપાયેલું હોય છે
એક "કંઈ નહીં" પાછળ !!
mano ke na mano,
pan ghanu badhu chhupayelu hoy chhe
ek"kai nahi" pachhal !!
Life Quotes Gujarati
3 years ago
જીવતા હોવું અને જીવતા રહેવું
જીવતા હોવું અને
જીવતા રહેવું એ બંને વચ્ચે,
ધુમ્મસ અને ધુમાડા જેટલો
ફેર છે !!
jivata hovu ane
jivata rahevu e banne vachche,
dhummas ane dhumada jetalo
fer chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે બીજાને મળતા જ તમારું
જે બીજાને મળતા જ
તમારું મહત્વ ભૂલી જતા હોય,
એ ખરેખર તમારા હોતા જ
નથી સાહેબ !!
je bijane malata j
tamaru mahatv bhuli jata hoy,
e kharekhar tamara hota j
nathi saheb !!
Life Quotes Gujarati
3 years ago
સંજોગો જ માણસને બદલે છે,
સંજોગો જ
માણસને બદલે છે,
સમયનો કશો વાંક
નથી સાહેબ !!
sanjogo j
manas ne badale chhe,
samay no kasho vank
nathi saheb !!
Life Quotes Gujarati
3 years ago
બધાને સમય આપવો એ, સમયની
બધાને
સમય આપવો એ,
સમયની બેઈજ્જતી છે !!
badhane
samay aapavo e,
samay ni beijjati chhe !!
Life Quotes Gujarati
3 years ago
સુંદરતા ચામડીના રંગ પર આધાર
સુંદરતા ચામડીના રંગ પર
આધાર નથી રાખતી,
બધા લોકો પોત પોતાની
રીતે સુંદર જ હોય છે !!
sundarata chamadina rang par
aadhar nathi rakhati,
badha loko pot potani
rite sundar j hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
ONLINE તો બધા હશે, પણ
ONLINE તો બધા હશે,
પણ મેસેજ એ લોકો જ કરશે
જેની જિંદગીમાં તમારું
મહત્વ વધારે હશે !!
online to badha hashe,
pan message e loko j karashe
jeni jindagima tamaru
mahatv vadhare hashe !!
Life Quotes Gujarati
3 years ago
જયારે નકામા લોકોની આવન જાવન
જયારે નકામા લોકોની
આવન જાવન વધી જાય,
ત્યારે દરવાજે આગળો
મારતા શીખી જવું જોઈએ !!
jayare nakama lokoni
aavan javan vadhi jay,
tyare daravaje aagalo
marata shikhi javu joie !!
Life Quotes Gujarati
3 years ago
જયારે તમને તમારાથી વધારે બીજાની
જયારે તમને તમારાથી વધારે
બીજાની ચિંતા થવા લાગે,
ત્યારે સમજી લેવું કે તમે બરબાદ
થવાના રસ્તે જઈ રહ્યા છો !!
jayare tamane tamarathi vadhare
bijani chinta thava lage,
tyare samaji levu ke tame barabad
thavana raste jai rahya chho !!
Life Quotes Gujarati
3 years ago
