જે લોકો દિલના સાચા હોય

જે લોકો
દિલના સાચા હોય છે,
એ ક્યારેય બીજાનું દિલ
દુખાવીને ખુશી નહીં
મનાવે સાહેબ !!

je loko
dil na sacha hoy chhe,
e kyarey bijanu dil
dukhavine khushi nahi
manave saheb !!

Life Quotes Gujarati

3 years ago

વિચારોમાં ફરક હોય છે હો

વિચારોમાં ફરક હોય છે હો વ્હાલા,
બાકી તકલીફ આપણને કમજોર નહીં
મજબુત બનાવવા આવે છે !!

vicharoma farak hoy chhe ho vhala,
baki takalif aapan ne kamajor nahi
majabut banavava aave chhe !!

Life Quotes Gujarati

3 years ago

સમય પણ ગજબ છે સાહેબ,

સમય પણ
ગજબ છે સાહેબ,
કાલ સુધી જે બળતા હતા
અમારાથી એજ લોકો આજે
તરસે છે મળવા માટે !!

samay pan
gajab chhe saheb,
kal sudhi je balata hata
amarathi ej loko aaje
tarase chhe malava mate !!

Life Quotes Gujarati

3 years ago

જેને ખરેખર તમારી સાથે રહેવું

જેને ખરેખર
તમારી સાથે રહેવું છે,
એ તો કોઈપણ બહાને તમારી
સાથે રહેવા માટે રસ્તો
કાઢી જ લે છે !!

jene kharekhar
tamari sathe rahevu chhe,
e to koipan bahane tamari
sathe raheva mate rasto
kadhi j le chhe !!

Life Quotes Gujarati

3 years ago

એક ભૂલ કરો અને પછી

એક ભૂલ કરો
અને પછી જુઓ,
બધા લોકો પોતપોતાની
ઓકાતથી તમને માપશે !!

ek bhul karo
ane pachhi juo,
badha loko pot potani
okat thi tamane mapashe !!

Life Quotes Gujarati

3 years ago

જયારે પણ કોઈ માણસ બહુ

જયારે પણ કોઈ માણસ
બહુ દુખી હોયને સાહેબ,
ત્યારે શબ્દો જીભથી નહીં પણ
દિલથી નીકળતા હોય છે !!

jayare pan koi manas
bahu dukhi hoy ne saheb,
tyare shabdo jibh thi nahi pan
dil thi nikalata hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

માન હોય ત્યાં પગ મુકજો

માન હોય
ત્યાં પગ મુકજો સાહેબ,
અભિમાન તો અહીંયા
દરેકને છે !!

man hoy
tya pag mukajo saheb,
abhiman to ahinya
darek ne chhe !!

Life Quotes Gujarati

3 years ago

ઘણીવાર આપણને એ વાતનો અંદાજો

ઘણીવાર આપણને
એ વાતનો અંદાજો નથી હોતો,
કે સામે વાળી વ્યક્તિ કઈ
પરિસ્થિતિમાંથી પસાર
થઇ રહી છે !!

ghanivar aapan ne
e vatano aandajo nathi hoto,
ke same vali vyakti kai
paristhitimathi pasar
thai rahi chhe !!

Life Quotes Gujarati

3 years ago

અવસરની રાહ જોઇને આમ બેઠા

અવસરની રાહ જોઇને
આમ બેઠા ના રહો સાહેબ,
આજનો અવસર જ
સૌથી શ્રેષ્ઠ છે !!

avasar ni rah joine
aam betha na raho saheb,
aaj no avasar j sauthi
shreshth chhe !!

Life Quotes Gujarati

3 years ago

પોતાના અસ્તિત્વ અને હક માટે

પોતાના અસ્તિત્વ
અને હક માટે જરૂર લડો,
ભલે તમે ગમે એટલા કમજોર
કેમ ના હોય !!

potana astitv
ane hak mate jarur lado,
bhale tame game etala kamajor
kem na hoy !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.