વારંવાર આંસુ સાફ કરવાના બદલે,
વારંવાર આંસુ
સાફ કરવાના બદલે,
એને જ સાફ કરી દો જે તમારા
આંસુનું કારણ બનતા હોય !!
varamvar aansu
saf karavana badale,
ene j saf kari do je tamara
aansunu karan banata hoy !!
Life Quotes Gujarati
3 years ago
જીવન પણ ધીમું મૃત્ય જ
જીવન પણ
ધીમું મૃત્ય જ છે,
છતાંય કોઈ ડરે છે
જીવવાથી ?
jivan pan
dhimu mruty j chhe,
chhatany koi dare chhe
jivavathi?
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં બે વાત હંમેશા યાદ
જીવનમાં બે વાત
હંમેશા યાદ રાખજો દોસ્તો,
દુશ્મન આગળ ના નીકળી જાય
અને મિત્ર પાછળ ના રહી જાય !!
jivan ma be vat
hammesha yad rakhajo dosto,
dusman aagal na nikali jay
ane mitr pachhal na rahi jay !!
Life Quotes Gujarati
3 years ago
માત્ર આત્મવિશ્વાસ હોવો જોઈએ, બાકી
માત્ર આત્મવિશ્વાસ
હોવો જોઈએ,
બાકી જિંદગી તો ગમે
ત્યાંથી શરૂ થઇ શકે.
matr aatmvishvas
hovo joie,
baki jindagi to game
tyanthi sharu thai shake.
Life Quotes Gujarati
3 years ago
એ વ્યક્તિ માટે સમય બરબાદ
એ વ્યક્તિ માટે સમય
બરબાદ કરવાનું બંધ કરી દો,
જે તમારા વિશે વિચારતા
પણ નથી !!
e vyakti mate samay
barabad karavanu bandh kari do,
je tamara vishe vicharata
pan nathi !!
Life Quotes Gujarati
3 years ago
લોકો સિંગલ દેખાય છે, પણ
લોકો સિંગલ દેખાય છે,
પણ વાસ્તવમાં હોતા નથી !!
loko singel dekhay chhe,
pan vastav ma hota nathi !!
Life Quotes Gujarati
3 years ago
એ વ્યક્તિનો સાથ ક્યારેય ના
એ વ્યક્તિનો
સાથ ક્યારેય ના છોડતા,
જે તમારી કમીઓ જાણવા
છતાં તમને પ્રેમ કરે છે !!
e vyaktino
sath kyarey na chhodata,
je tamari kamio janava
chhata tamane prem kare chhe !!
Life Quotes Gujarati
3 years ago
એક તો આ નાની એવી
એક તો આ
નાની એવી જિંદગી
અને એમાં કેટલા મોટા સપના,
બસ હવે જોવાનું એ છે કે
પહેલા સપના પુરા થાય છે
કે જિંદગી !!
ek to aa
nani evi jindagi
ane ema ketala mota sapana,
bas have jovanu e chhe ke
pahela sapana pura thay chhe
ke jindagi !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીની સફર તો મીઠી જ
જિંદગીની સફર તો
મીઠી જ હોય છે,
બસ કડવાશ તો કોઈ પાસે
વધારે ઉમ્મીદ રાખવાથી
થઇ જાય છે !!
jindagini safar to
mithi j hoy chhe,
bas kadavash to koi pase
vadhare ummid rakhavathi
thai jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
લાખ કોશિશ કરી લો સાહેબ,
લાખ કોશિશ કરી લો સાહેબ,
પણ જે તમારું છે જ નહીં એ
તમારું થશે પણ નહીં !!
lakh koshish kari lo saheb,
pan je tamaru chhe j nahi e
tamaru thashe pan nahi !!
Life Quotes Gujarati
3 years ago
