મોટાભાગના લોકો પોતાની ઈચ્છાઓને મારી
મોટાભાગના લોકો પોતાની
ઈચ્છાઓને મારી નાખે છે,
બસ એક જ ચિંતામાં કે
લોકો શું કહેશે !!
motabhagana loko potani
ichchhaone mari nakhe chhe,
bas ek j chintama ke
loko shu kaheshe !!
Life Quotes Gujarati
3 years ago
સળગતી ગઈ જિંદગી, ઉઘડતા રહ્યાં
સળગતી ગઈ જિંદગી,
ઉઘડતા રહ્યાં રહસ્યો,
ન કોઈએ કાંઈ ઢાંક્યું કે
ન કોઈનાથી કાંઈ છાનું રહ્યું !!
salagati gai jindagi,
ughadata rahya rahasyo,
na koie kai dhankyu ke
na koinathi kai chhanu rahyu !!
Life Quotes Gujarati
3 years ago
એક હાર થી કોઈ ફકીર
એક હાર થી કોઈ
ફકીર નથી બની જતું અને,
એક જીત થી કોઈ સિકંદર
નથી બની જતું !!
ek har thi koi
fakir nathi bani jatu ane,
ek jit thi koi sikandar
nathi bani jatu !!
Life Quotes Gujarati
3 years ago
તમે જેની પાછળ પડ્યા છો,
તમે જેની પાછળ પડ્યા છો,
એ તમારાથી આગળ જ રહેવાના છે
એ વાત ખ્યાલમાં રાખજો !!
tame jeni pachhal padya chho,
e tamarathi aagal j rahevana chhe
e vat khyal ma rakhajo !!
Life Quotes Gujarati
3 years ago
મળેલી જીત પર આટલું અભિમાન
મળેલી જીત પર આટલું
અભિમાન ના કરો સાહેબ,
માટીને પૂછી જુઓ
આજકાલ સિકંદર ક્યાં છે !!
maleli jit par aatalu
abhiman na karo saheb,
matine puchi juo
aajakal sikandar kya chhe !!
Life Quotes Gujarati
3 years ago
છોકરીને impress કરતા ભલે ના
છોકરીને impress
કરતા ભલે ના આવડતું હોય,
પણ respect કરતા આવડશે
તો impress પણ થઇ જશે !!
chhokarine impress
karata bhale na aavadatu hoy,
pan respect karata aavadashe
to impress pan thai jashe !!
Life Quotes Gujarati
3 years ago
મારે કોઈની જરૂર નથી એવો
મારે કોઈની જરૂર નથી
એવો અહમ ના રાખવો,
અને બધાને મારી જ જરૂર છે
એવો વહેમ ના રાખવો !!
mare koini jarur nathi
evo aham na rakhavo,
ane badhane mari j jarur chhe
evo vahem na rakhavo !!
Life Quotes Gujarati
3 years ago
આ તો ખાલી રીવાજ થઇ
આ તો ખાલી રીવાજ થઇ
ગયો છે કેમ છો પૂછવાનો,
બાકી તો પૂછનારા પણ
ક્યાં મજામાં હોય છે !!
aa to khali rivaj thai
gayo chhe kem chho puchavano,
baki to puchhanara pan
kya majama hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
એક સ્ત્રી જયારે બીમાર પડે
એક સ્ત્રી
જયારે બીમાર પડે ત્યારે,
એને એની તબિયત કરતા વધારે
ચિંતા એના પરિવારના
ભોજનની હોય છે !!
ek stri
jayare bimar pade tyare,
ene eni tabiyat karata vadhare
chinta ena parivar na
bhojan ni hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
સમય ખરાબ હોય તો દુનિયાને
સમય ખરાબ હોય તો
દુનિયાને ખબર ના પડવા દેશો,
કેમ કે આ દુનિયા દુઃખમાં નાચે
અને સુખમાં ચાટે એવી છે !!
samay kharab hoy to
duniyane khabar na padava desho,
kem ke aa duniya dukh ma nache
ane sukh ma chate evi chhe !!
Life Quotes Gujarati
3 years ago
